SearchBrowseAboutContactDonate
Page Preview
Page 93
Loading...
Download File
Download File
Page Text
________________ આ જૂઓ-હે હસનારી, હવે તું હસવું છોડ, સંતાકૂકડીની રમતને પડતી મૂક, તારું ઘર સમુ ક૨, ઓલા ચૂલામાં ઉધઇને જોઇને તારી નણંદ તને હસરશે. ચુલ્લ-મુખ્ય ચૂલો અપરાધ વાળો પતિ આવતાં કાળિયાર જેવી વિશાળ આંખો વાળી સ્ત્રી પાનદાનીમાં મૂકેલાં પાનના બીડાને લેવાને બાને મો ફેરવીને ઊભી રહી ૨૮૦ વપરાય છે હ.=હસવાનું ઓલુકી-છાની ૨મત (સંતાકૂકડી ?) અલિભા=ઉથ્થઈ ડોગિલી=પાનદાની (?) ડોલિઅ-કાળિયા૨ નીચેના મોટા ભાગનાં શબ્દો હજીયે નજીવા ફેરફાર સાથે Jain Education International અહોરણ-ઓઢણી આરોગિય-આરોગ્ય અંજણ-આંજણ ઊંડ-ઊંડુ કલ્લ=કાલે ખંધ=ખભો ઘર -ઘર ચલ્લીઇ-ચૂલો ચંદ-ચાંદી ઉલ્લટ =ઉલટુ ઉદુમ્બર=ઉંબરી ઉત્થલ-ઉથલો ઉકરડી=ઉકરડો ઉત્શલ પત્થલ-ઉથલ પાથલ ગઘર-ઘાઘરો થક-ઉભા રહી જવુ બુ-ડુબી જવુ ભુલ્લ=ભૂલી જવુ. For Private & Personal Use Only 91 www.jainelibrary.org
SR No.005252
Book TitleHemsiddhi
Original Sutra AuthorN/A
AuthorVinod Kapashi
PublisherZaveri Foundation
Publication Year
Total Pages180
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy