________________
૬૮ હસ્તપ્રતવિદ્યા અને આગ સાહિત્ય: સંશોધન અને સંપાદન
સાધુસમાજ અને જૈન સંસ્થાઓને મારી નમ્ર વિનંતી છે કે આવી બાબતોમાં પણ તેઓ કૃપા કરીને અમને સૌને યોગ્ય સહકાર અર્પે, થોડીક ઉદારતા બક્ષે, અમને મદદરૂપ નીવડે ! હસ્તપ્રત પ્રકાશન પણ એક સંપ્રદાયનું જ કાર્ય છે, પહેલાંનાં પોથી- પ્રકાશનોની જેમ આ કાર્ય પણ ધર્મમાં વણી લેવાય; ધર્મ તરીકે ગણી લેવાય. મુનિ પુણ્યવિજ્યજી એમના તપશ્ચર્યામય જીવનમાં પણ આવો ધર્મ જીવી જાણ્યા. અંધારા ભંડારોમાં પુરાઈ રહેલી અનેક આગમ હસ્તપ્રતો એમણે બંધનમુક્ત કરી પ્રકાશમાં આણી, અને એ
આગમપ્રભાકર/આગમોદ્વારક' - તરીકે પ્રશંસા પામ્યા. આચારાંગસૂત્રના શબ્દોમાં જણાવું તો ‘એ વીર પ્રશંસા પામ્યો છે જે બંધનમાં રહેલાંને મુક્ત કરે છે' ( વીરે પતિ ને ડિમોવર ૯૧, ૧૦૩), અને “એ જ અપરિગ્રહી નિર્મમ મુનિએ સાચો માર્ગ નીહાળ્યો છે (જે હુ દિપટ્ટે મુળી નસ નધેિ મમત '૯૭). એઓનો આવો આદર્શ અપનાવીને જ આ જન્મશતાબ્દીનો ઉત્સવ મનાવીએ !
સંક્ષિપ્ત સંકેત અને મુખ્ય સંદર્ભ-ગ્રંથ સૂચિ:
AKM ANIS
BSOAS
JAOS JRAS OLZ WZKM
Abhandl. Kunde. Morgen. Germany. Alt. and Neu-indische Studien. Uni Hamburg, Germany. Bulletin of the School Of Oriental & African Studies. UK. Journal of the American Oriental Society. USA. Journal of the Royal Asiatic Society. UK. Orientalistische Literatur-Zeitung. Germany. Wiener Zeitschrift fuer die Kunde D. Morgenl. Austria. Zeitschrift der Dentschen Morgenl. Gesellsch. Germany..
ZDMG
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org