________________
| | જાણું અને જોયું કરવાથી કેઈ તપસ્વી બની જતો નથી, પણ તે માટે તે તપશ્ચર્યા કરવી જરૂરી છે. "
માણસ પિતે પિતાના સ્વભાવ-પ્રકૃતિને બારીકાઈથી અભ્યાસ કરે, વૈજ્ઞાનિક પદ્ધતિ મુજબ સંશોધન કરે અને પછી જ પિતાને જીવનમાર્ગ નક્કી કરે. માણસ પિતાનું સાચું મૂલ્યાંકન સમજી શકે તો તે જ તેના જીવનની એક મોટામાં મોટી સફળતા છે.
" (જૈન સેવક, ડિસેમ્બર, ૧૯૬૫.)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org