________________
૯. ભગવાન મહાવીરના એક સાચા ઉપાસક ]
[ ૪૧ એમની જન્મશતાબ્દિના આ ભવ્ય પ્રસંગે જૈન સમાજે ભગવાન મહાવીરના એ ભવ્ય ઉપાસકનું તેને છાજે એ રીતનું ભવ્ય સ્મારક રચી, ભૂતકાળના એ કલંકને ભૂસી નાખવું જોઈ એ. એમની જન્મશતાબ્દિને શુભ અવસર ભૂતકાળની આપણી ભૂલનું પ્રાયશ્ચિત કરવાની ઉત્તમોત્તમ તક છે, એમ માની શ્રમણ સંઘ તેમજ ભારતના જુદા જુદા પ્રાંતના જૈન સંઘાએ એમના સ્મારકના કાર્યમાં સાથ અને સહકાર આપ જોઈએ, અને આમ થાય તે એમના ભવ્ય સ્મારકનું કાર્ય જરા પણ મુશ્કેલ નથી.
(આત્માનંદ પ્રકાશ કટોબર, ૧૯૬૪)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org