________________
૯. ભગવાન મહાવીરના એક સાચા ઉપાસક ]
[ ૩e
કરેલા આક્ષેપથી તેમનુ લેાહી ઊકળી આવ્યું અને તેને સણુસતા જવાખ આપી તેની બીનજવાબદારી ભરી ટીકાને નિરર્થક બનાવી હતી.
ઈ. સ. ૧૮૯૬માં યારે તેઓ અમેરિકામાં હતા ત્યારે ભારતમાં દુષ્કાળ પડ્યાની ખબર પડતાં તેમણે ભારતીય લેાકેાના હિતાર્થે ત્યાં દુકાળ રાહત સમિતિની સ્થાપના કરી, અને તે દ્વારા અમેરિકાની પ્રજા પાસેથી રૂ. ૪૦,૦૦૦ રોકડા તેમજ અનાજનું એક વાણ મેાકલાવ્યાં હતાં. શ્રી વીરચંદભાઈનું આ કાય રાષ્ટ્ર પ્રત્યેની તેમની ભક્તિનુ નિર્દેશન કરાવે છે.
ઇ. સ. ૧૯૦૧માં જ્યારે તેએ ઇંગ્લેન્ડમાં હતા, ત્યારે તેમની તબિયત લથડી, અને ભારતમાં આવ્યા બાદ માત્ર ૩૭ વર્ષની નાની ઉંમરે તેમને દેહાંત થયેા. અંગ્રેજીમાં એક કહેવત છે કે જેની આપણે અહીં બહુ જરૂર છે, તેની સ્વલેાકમાં પણ જરૂર પડે છે, અને તેથી જ બુદ્ધિશાળી અને શક્તિશાળી વ્યક્તિઓનાં આયુષ્ય અલ્પ હોય છે.. આ કહેવત સદ્ગત વીરચંદભાઈની ખાખતમાં યથાર્થ પુરવાર થઈ, અને સેા વર્ષોંમાં પણ જે કાર્ય ન થઈ શકે, એ કાર્ય અલ્પવયમાં પતાવી યશસ્વી જીવન જીવી પાતે પેાતાના માર્ગે ચાલી ગયા. યુરોપ અને અમેરિકામાં બધા મળીને તેમણે પાંચસા ઉપરાંત વ્યાખ્યાનો આપ્યાં હતાં. જૈન સમાજનું ધ્રુવ છે કે આ વ્યાખ્યાનાના સગ્રહ રાખી શકાયા નથી. સ્વામી વિવેકાન≠ અને સદ્ગત વીરચંદ્ય ગાંધી બંને સમકાલીન હતા, અને અંનેનું આયુષ્ય અને કાર્ય ક્ષેત્ર લગભગ સમાન હતાં. આમ છતાં સ્વામી વિવેકાન’દનાં વ્યાખ્યાનેા જળવાઈ રહ્યાં છે, અને તેનું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org