SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ ૪ ] [ જાણ્યું અને જોયું છે. તદ્દત જગતની સર્વ કળાઓમાં જ્ઞાન એ ઉત્તમમાં ઉત્તમ કળા છે. પણ એ જ્ઞાન એવું હોવું જોઈએ કે જેની પ્રાપ્તિથી ઓછામાં ઓછી મહેનતે જગતનું અકલ્યાણ દૂર કરી શકાય અને સાથે જ તેનું કલ્યાણ સાધી શકાય.” આપણાં શાસ્ત્રોમાં તેથી જ કહેવામાં આવ્યું છે કે, સર્વ કળા પર વિજય પામવા માટે ધર્મકળા જ સાચું -સાધન છે.” (જેન શિક્ષણ સાહિત્ય પત્રિકા, મે-૧૯૫૯) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005249
Book TitleJanyu ane Joyu
Original Sutra AuthorN/A
AuthorMansukhlal T Mehta
PublisherJain Atmanand Sabha
Publication Year
Total Pages164
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy