________________
જીવનને કલહ છે, જીવન બહલાવવા, કલહ વિણ જીવનની હેય પૂર્તિ દુઃખ દર્શન પછી થાય સર્જન સદા, દુઃખ છે શક્તિની પરમ મૂર્તિ.
જગતમાં જીવન જે મધુરમાં મધુર છે, તે અધિક દુઃખમાં રહે દળાતું; મિષ્ટમાં મિષ્ટ ફળ વૃક્ષ પર હોય તે, કીટને પક્ષીને ભક્ષ થાતું !
કે - દર્શનિકા” (વિકાસની વેદના)
કવિ ખબરદાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org