SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૦) કેટલાક લેાકા જુએ છે છતાં જાણતા નથી.. પચન્નતિ ન પતિ; કેટલાક લેાકેા નહિ જોતાં છતાં જાણે છે,. કેટલાક લેાકેા શ્વેતા નથી અને જાણતા નથી; કેટલાક લેાકેા જુએ છે અને જાણે છે. અત્ર તે લેખકે દૃષ્ટિ ખેાલીને દેખનાર અને વિચારથી જાણનાર એ અમાં · જાણ્યુ` અને જોયું ' કર્યુ છે. મનુષ્ય જો વિવેકદૃષ્ટિ ખેાલીને દેખે તે જગતમાં ડગલે ને પગલે મેધ પ્રાપ્ત કરી શકે છે. અરે! ધૂળ ને કાંકરા જેવી તુચ્છ નિર્માલ્ય ગણાતી વસ્તુ પેાતાની મહત્તાને ફ્રાંકા રાખનારા મનુષ્યને ખેાધ આપી શકે છે. અત્રે લેખકે પણ દૃષ્ટિ ઉન્મીલિત રાખી કેટલાક અંગત જીવનપ્રસંગેાનું તટસ્થ અવલાકન કર્યું છે અને તે પરથી સ્વદૃષ્ટિ અનુસાર ફલિત થતા મેધ તારવવાને પ્રયત્ન કર્યાં છે. તેમાં કવચિત પેાતાની ભૂલ ને ક્ષતિ માટે જાણે પાતે પેાતાને ઠપકે આપતા હોય કે શમી દા બનતા હોય એવી હૃદયની સત્યતા દર્શન દે છે, ક્વચિત્ દુ:ખી–અનુકંપા યેાગ્ય પ્રત્યેની સહજ સહૃદયતા ન દે છે; કવચિત્ તે અવલેાકન માર્મિક કટાક્ષનુ રૌદ્ર સ્વરૂપ ધારણ કરે છે, કવચિત્ તે સમાજહિતચિંતનનુ સૌમ્ય સ્વરૂપ ધારણ કરે છે. અત્ર સત્ર સ્વદૃષ્ટિ અનુસાર લેખકની શબ્દ સૃષ્ટિ “ જાણ્યું અને જોયું ને સાર્થક કરે છે. ૫, ચાપાટી રાડ, \ મુંબઈ-૭. તા. ૧૦–૧–૧૯૭૧. Jain Education International ડો. ભગવાનદાસ મનસુખભાઈ મહેતા, એમ. ખી બી. એસ. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005249
Book TitleJanyu ane Joyu
Original Sutra AuthorN/A
AuthorMansukhlal T Mehta
PublisherJain Atmanand Sabha
Publication Year
Total Pages164
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy