________________
(4)
-
શ્રી વીરજીબાપાનું અપૂર્વી સન્માન કરી અભિનંદન પત્ર એનાયત
કર્યું હતું..
આ સંધયાત્રાના પ્રસ ંગે એક વાતનું સ્મરણ થઈ આવ્યું. શ્રી. વીરબ્બાપાના સુપુત્રોએ જેમ તેમની છેલ્લી માંદગીમાં અપૂર્વભાવ, ઉલ્લાસ અને ઉત્સાહપૂર્વક શત્રુંજય તીર્થની જાત્રા કરાવી, તે જ રીતે શ્રી. વીર આપાએ પણ તેમના પિતાશ્રી શ્રી. ગેાપાલજ્બાપા અને કાકીને પણ ભક્તિભાવપૂર્વક કેસરીયાજી અને અન્ય તીસ્થાનાની જાત્રા કરાવી હતી. માણસ જેવુ વાવે છે તેવુ જ લણે છે એ વાત આ હકીકત પરથી સમજી શકાય છે. શ્રી. વી આપાના હાથે અનેક ધર્મ અનુષ્ઠાને થયાં હતાં.કુંડલાના ભગવાન શાંતિનાથના મંદિરમાં જે મંડપ છે, તેની ઉપરના ઘુમ્મટ પર શિખર ચડાવવાના આદેશ ઈ. સ. ૧૯૪૨ માં તેમના સુપુત્ર ભાઈ જયંતીલાલે લીધા હતા અને પૂ મુક્તિવિજય મહારાજશ્રીના સાંનિધ્યમાં આ શુભ ક્રિયા બાપાના વરદ હસ્તે થઈ હતી.
.
શ્રી. વીરબાપાના અંતિમ દિવસેામાં યાગાનુયાગે સાધ્વીશ્રી સદ્ગુણાશ્રી કુડલામાં હતાં. સાંસારિક સંબધની દૃષ્ટિએ આ સાધ્વીજી તેમનાં ભાણેજી થાય. છેલ્લા દિવસેામાં આપાની પાસે રહી તેમણે અપૂર્વ ધર્મ આરાધના કરાવી, અને સં. ૨૦૨૫ ના ખીજા આષાઢ વદી ૫ શનિવાર તા. ૨-૮-૧૯૬૯ નારેજ ૮ ૬ વર્ષની પાકટ ઉ ંમરે અત્યંત શાંતિપૂર્વક નવકાર મંત્રના જાપ કરતાં કરતાં તેમને જીવનદીપ મૂઝાઈ ગયે. જેણે જીવનમાં સદૈવ સૌનું કલ્યાણ કયુ" છે, તેવા જવા માટે નિઃશંક સદ્ગતિ જ હેાય છે. Death is natural, but life is an accident. અર્થાત્ મૃત્યુ સ્વાભાવિક છે, પણ જીવન એક અકસ્માત છે. જ્ઞાતસ્ય દિ ધ્રુવં મૃત્યુ: જે જન્મે છે તેનુ મૃત્યુ નિશ્ચિત હાય છે . એમના સ્થૂલ દેહને જો કે નાશ થયેા, પણ તેમના દી કાળપ તના જીવનની સુવાસ અને સુગંધ સૌના અંતરમાં વસીને આપણને ચિરકાળ સુધી પ્રેરણા અને પ્રાત્સાહન આપશે. એમની જેવા પુણ્યાત્માઓની યશ કાયાને જરા અને મૃત્યુના ભય રાતે નથી. શ્વિર એનના આત્માને ચિરશાંતિ આપે! એ જ અભ્યર્થના !
મનસુખલાલ તા મહેતા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org