________________
૧૮. પરિવર્તન ]
[ ૮૧
કુટુંબમાં છ ભાઈ એ વચ્ચે એક પત્ની હતી તેવા કુટુંમ પ્રત્યે ધિક્કાર દર્શાવવાને બદલે તેની સાથે મહેમાન તરીકે રહેવામાં નાનપ નહિ અનુભવેલી, નીચલા થરના હેરાન થતાં લેાકેાનાં કષ્ટ અને અપમાન માટે તેએ લડ્યા અને કોઈપણ જાતિના–પ્રકારના માનવીએ પ્રત્યે ધિક્કાર, સૂગ કે તિરસ્કાર સેવવાને બદલે દયા અને અનુકંપા સેવતા થઈ ગયા.
નરેન્દ્રમાં થયેલ પરિવતન જોઈ તેના વિવેક-વિનય માટે ખેતરીના રાજાને અપૂર્વ માન ઉત્પન્ન થયું અને તેથી ઈ. સ. ૧૮૯૩માં અમેરિકા જતી વખતે તેમણે નરેન્દ્રને ‘વિવેકાનંદ’ નામ રાખવા સૂચવ્યું અને નરેન્દ્ર તેને સ્વીકાર કર્યાં. આ રીતે ભારતને નરેન્દ્રમાંથી એક મહાન વિભૂતિ સ્વામી વિવેકાનંદની પ્રાપ્તી થઈ.
(‘ જનકલ્યાણ ' વિશેષાંક-૧૯૬૯ )
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org