________________
નાગમ સૂત્રસાર (૫) દસ પ્રકીર્ણ (૫યના) : ચિત્તના આરાધક ભાવને જાગૃત
કરનારા જે નાના નાના ગ્રંથ છે તે આવા દશ પ્રકીર્ણકા
નીચે મુજબ છેઃ (૧) ચતુશરણ
(૬) સંસ્મારક (૨) આતુર પ્રત્યાખ્યાન
(૭) ગચ્છાચાર (૩) મહા પ્રત્યાખ્યાન
(૮) ગણિવિદ્યા (૪) ભક્ત પરિણા
(૯) દેવેન્દ્રસ્તાવ (૫) તંદુલ વૈચારિક (૧૦) મરણસમાધિ (૬) બે ચૂલિકા સૂત્રો : આ બને આગમ દરેક આગમન અંગ
ભૂત છે. નંદીસૂત્ર દરેક આગમોની વ્યાખ્યાના આરંભે મંગલરૂપે છે અને અનુગારસૂત્ર આગમોની વ્યવસ્થિત વ્યાખ્યા માટે સવિસ્તર માહિતી આપનાર વ્યાખ્યા ગ્રંથ છે. આ બે સૂત્રોના વ્યવસ્થિત અભ્યાસ વિના જૈન આગમોનું સાચું રહસ્ય જાણું
શકાતું નથી. (૧) નંદીસૂત્ર (૨) અનુગદ્વાર સૂત્ર કુલે ૪૫ આગમનું ગાયા પ્રમાણે નીચે મુજબ છે. ૧૧ અંગસૂત્રો ૩૬૦૫૪ ગાથાઓ ૧૨ ઉપાંગસૂત્રો ૨૫૪૦૦ ૬ છેદસૂત્રો ૯૯૭૦ ૪ મૂલસૂત્ર ૨૨૬૫૬ ૧૦ પ્રકીર્ણ ૨૧૦૭ ૨ ચૂલિકા સૂત્રો ૨૫૯૯
९८७८४
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org