SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ નારીની કથની, કુમારપાળને કાશીનગરમાં થયેલ કરુણ અનુભવનું સ્મરણ અને અપુત્રિયાનું ધન રાજ્ય લઈ લેવાના કાયદાની બંધી ૧૦૮; મનુષ્ય કુમારપાળની મહાનતા અને અહિંસા-અમારિનું સામ્રાજ્ય પ્રવર્તાવવા વૃત્તિ ૧૧૬; ધર્મથી મળતી મહત્તા ૧૧૬; સઘળા ધર્મને રાજાએ સત્કાર કરવો ઘટે ૧૧૭; રાજાની પ્રાર્થના ૧૧૮; કુમારપાળની ધાર્મિકતામાંથી મળતો બાધ ૧૧૯; હેમચંદ્રાચાર્યની સોમનાથ યાત્રા અને વિશાળ ધર્મભાવના, સોમેશ્વર તીર્થને ઉદ્ધાર ૧૧૯; જૈનધર્મને ઉત્તેજન ૧૨૧; કુમારપાળ પરમહંત અને પરમ માહેશ્વરી લેવાની માન્યતાને ભાવ ૧૨૨: રાજનીતિમાં જૈન સિદ્ધાંતોનું સ્થાન ૧૨૪; હેમચંદ્રાચાર્યને ગરીબ શ્રાવકને ત્યાં ભિક્ષા લેવા જવાને પ્રસંગ ૧૨૫; સુવર્ણસિદ્ધિની માગણું અને ગુરુ દેવચંદ્રસૂરિને ઠપકો ૧૨૬; ગરીબ શ્રાવક અંગે રાજાને આચાર્યની ટકેર ૧૨૭; અમારિઘોષણને વ્યાપક અર્થ ૧૨૭; તે વખતના કેટલાક મહાપુરુષો ૧૨૮; પરિસ્થિતિમાં પલટો ૧૨૮; હેમચંદ્રાચાર્ય અને રાજકારણ ૧૨૯; રાજકારણમાં અહિંસા અને હિંસાના સ્થાનનો વિચાર ૧૩૦; દંતકથાઓનું ઐતિહાસિક મૂલ્ય ૧૩૨; હેમચંદ્રાચાર્યની નમ્રતા ૧૩૩; પ્રતાપમલ્લ ગાદીને રોગ્ય હોવા સંબંધી વિચાર ૧૩૪; અજયપાલની સ્થિતિ ૧૩૬; બાલચંદ્ર અને રામચંદ્રનું વલણ ૧૩૭; મહાનમનની વિરકથા ૧૩૮; હેમચંદ્રાચાર્યને મૃત્યુના સમયની જાણ ૧૩૯; એ યુગમાં મૃત્યુ વિશેને ખ્યાલ ૧૩૯; મૃત્યુની આગાહીની એક ઘટના ૧૪૧; આ અંગે લેખકને જાતઅનુભવ ૧૪૩; હેમચંદ્રાચાર્યની અંતિમ આરાધના ૧૪૪ ૧૭. હેમચંદ્રાચાર્યનું વિશ્વસાહિત્યમાં સ્થાન ૧૪૬; હેમચંદ્રાચાર્યનું પ્રજાઘડતરનું અને શૌર્ય જાગ્રત કરવાનું કાર્ય ૧૪૬; એમની ઉદ્યોગશીલતા ૧૪૯; એમનું વિપુલ સજન ૧૪૯; સાડાત્રણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005247
Book TitleHemchandracharya
Original Sutra AuthorN/A
AuthorDhoomketu
PublisherGurjar Prakashan Ahmedabad
Publication Year
Total Pages204
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy