SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ અસર ૫૯; પ્રાચીન લેખનકળા સંબંધી થોડીક માહિતી ૫૯; યોગશાસ્ત્રમાંથી મળતો એમની સિદ્ધિને અણસાર ૬૧; સિદ્ધરાજે માળવા ઉપર વિજય મેળવી પિતાના પુરોગામીઓનું સ્વપ્ન સિદ્ધ કર્યું ૬૧; પાટણે ઊજવેલ વિજયેત્સવ દર; ભેજવ્યાકરણ ૬૩; સિદ્ધહેમશબ્દાનુશાસનની રચના ૬૫; એ વ્યાકરણને સ્વાગતમહત્સવ ૬૫; ત્રણસો લહિયા પાસે એની નકલ કરાવી દેશોદેશ મોકલવામાં આવી ૬૫; વૈયાકરણ કાકલ ૬૫; હેમચંદ્રાચાર્ય શબ્દકોષ તથા અન્ય ગ્રંચેની કરેલી રચના ૬૬; હેમચંદ્રાચાર્ય અને ગુજરાતની વિશેષતા ૬૮; સિદ્ધરાજની ધર્મજિજ્ઞાસા ૭૦; હેમચંદ્રાચાર્ય કહેલી એક કથા ૭૧; હેમચંદ્રાચાર્યને સર્વધર્મ સમભાવ ૭૩; આચાર્યની લેખસંગ્રહની દૃષ્ટિ ૭૪; અલ ઇદ્રીસીને પરિચય ૭૫; સિદ્ધરાજના પરિચિત જૈનાચાર્યો ૭૫; ગૂજરાતના સંસકાર-ઘડતરનાં ચાર કારણ ૭૭; બન્નેની નામનાનું કારણ ૭૮; આચાર્યની સોમેશ્વરની યાત્રા ૭૯; કુમારપાળને ગાદી ૮૦ ૬. કુમારપાળનું કાર્ય ૮૧; કુમારપાળ જૈન બન્યા સંબંધી વિચારણા ૮૧; ચારુભટ–ચાહડ સંબંધી ચર્ચા ૮૫; ખંભાતમાં કુમારપાળ, હેમચંદ્રાચાર્ય અને ઉદયન મંત્રીનું મિલન ૮૭; કુમારપાળને રઝળપાટ અને એની રાજ્ય પ્રાપિત ૮૯; કુમારપાળના રાજ્યની સ્થિરતા ૯૧; હેમચંદ્રાચાર્યની મહત્તા–સમયગ્રતા ૯૧; ગૂજરાતના સંસ્કારમાં બનેને ફાળો ૯૩; અહિંસા, સત્ય અને સમભાવ ૯૬; કુમારપાળના રાજાપણું અને રાજર્ષિપણને સમય ૯૮; આચાયને રત્નત્રયીને ઉપદેશ ૯૯; કુમારપાળમાં કરુણાવૃત્તિ જાગે છે ૧૦૧; અમારિ ઘોષણું ૧૦૩; કુમારપાળના ઘડતરનાં કારણે અને એના દ્વારા વ્યસનનિષેધ ૧૦૪; કંટકેશ્વરીને બલિ દેવાની પ્રથાની બંધીને પ્રસંગ ૧૦૬; નવા વિચારોને દઢ કરવાના વિવિધ પ્રયત્ન ૧૦૭; નિસંતાન વિધવા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005247
Book TitleHemchandracharya
Original Sutra AuthorN/A
AuthorDhoomketu
PublisherGurjar Prakashan Ahmedabad
Publication Year
Total Pages204
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy