SearchBrowseAboutContactDonate
Page Preview
Page 185
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫ હેમચદ્રાચાય – એ એક જ ષ્ટિ સોંસરવી કામ કરી રહી હતી. એમને કોઈ કવિ ન ગણે; કાંઈ ફિકર નહિ. એ અપૂ લેખક નથી; કાંઇ વાંધા નહિ. એમણે પાતાનું કહેવાય એવું થાડુ` આપ્યું છે તે અશક્તિથી નહિ, દૃલ્ટિફેરથી; અને એમને માટે વધારે મહત્ત્વનું બીજું કામ રાહ જોતું હતું માટે. એમની પાસે કદાચ આ એક કેયડે રજૂ થયા હશે : કાવ્યા કરુ, કવિ બનું, કી`િને વધુ` કે લેાકસ`ગ્રહ માટે સઘળી એવી શક્તિએના પણ ભાગ આપું ? ’ હેમચ'દ્રાચા'ની જીવનસિદ્ધિના ચાર પ્રકાર છેઃ એ વિદ્વાન સાહિત્યકાર છે, સ`સ્કારનિર્માતા સાધુ છે, સમયધર્મી રાજનીતિજ્ઞ છે, અને સૌથી વિશેષ એ આધ્યાત્મિક પથના મહાન મુસાફર છે. જીવનની એ ચારે સિદ્ધિની આસપાસ એમની જીવનગાથા વણાયેલી છૅ, એમની કવનરીતિ પણ લગભગ આ સિદ્ધિના પથ પ્રમાણે જ વહી છે, એમની કૃતિઓને પણ આ ચાર વિભાગમાં વહેંચી શકાય તેમ છે. એમના જીવનનું મૂલ્યાંકન પણું સાહિત્યકાર, સાધુ, સચિવ અને સંયમી તરીકે થઇ શકે, એમની સતામુખી પ્રતિ ભાનું જ એ ફળ છે, કે એમણે જે સાહિત્ય આપ્યું એ ચિર’જીવ તત્ત્વા ધારણ કરનારું, એમણે આપેલા સંસ્કાર ગુજરાતની પ્રજાને ટકાવનારા, એમની રાજનીતિ રાષ્ટ્રને માત્ર મહાન નહિ, પણ પવિત્ર રીતે મહાન થવાની પ્રેરણા દેનારી, એમના સયમધ હુરેક યુગને ધ સહિષ્ણુતા દર્શાવનાર, એમની આધ્યાત્મિક વૃત્તિ માનવશક્તિને અજેય બની રહેવાને ગુરુમંત્ર આપનારી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005247
Book TitleHemchandracharya
Original Sutra AuthorN/A
AuthorDhoomketu
PublisherGurjar Prakashan Ahmedabad
Publication Year
Total Pages204
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy