________________
હેમચંદ્રાચાર્ય
૧પ૭ છે, માટે એવા કાવ્યપ્રકારથી ધ્રુજવાની જરૂર નથી. 'Beware of a poetry of effect, that does not issue from your naked achievement !' પણ “દ્વયાશ્રય” પૂરતી હેમચંદ્રાચાર્યની ખરી મહત્તા તે એ ગણવી જોઈએ, કે એ. કાવ્યમાં એમણે જે જોયું છે એટલું જ આપ્યું નથી; એ reality – જડવાદના પૂજારી નથી. પ્રજાજીવનમાં રહેલા ચૈિતન્યને કુલિંગ, એ પણ એમના કાવ્યને વિષય છે.
HOT HI2 Reality is a beast; reality is a murderer. એ આવા સ્વપ્નદ્રષ્ટા હેવાથી જ પિતાની પછીના યુગમાં પણ જીવી શક્યા છે.
કેટલાકની એક બીજી દલીલ છે, કે હેમચંદ્રાચાર્યે પિતાનું કહેવાય એવું ઘણું ઓછું આપ્યું છે. પ્રતિભાસંપન્ન એટલે જેને orginality – અપૂર્વતા વરી હોય એ જ, એ સંકુચિત અર્થ લઈએ તે આ દલીલમાં કેટલુંક સત્ય. લાગે. પણ હેમચંદ્રાચાર્ય મુખ્યત્વે સાધુ – અને નહિ કે સાહિત્યકાર – હતા; એમને પ્રધાન ધર્મ સાધુને હતે; સાહિત્યસેવા એમને ગૌણ ધમ હતું. સાધુની દૃષ્ટિએ લેકસંગ્રહ એ એમને માટે મહત્વની વસ્તુ હતી, કવિની કીતિ એ એમને માટે ઉતરાં જેવી હતી. એટલે એમણે પિતાના સાહિત્યક્ષેત્રની એ રીતે જ પસંદગી કરી છે. એમણે જે સઘળું નાશ પામવાનું હતું તે સંગ્રહી લીધું, લેકકંઠમાં હતું તે પુસ્તકમાં મૂકયું. પુસ્તકમાં હતું તે વ્યવસ્થિત કર્યું, વેરણ છેરણ હતું તે એક ઠેકાણે આણ્યું, ન હતું તે નવું સરક્યું, જૂનું હતું તે નવું કર્યું. એ સઘળામાં લેકસંગ્રહ
એમને માટે મારી હતી. સાધુની 37 હ;
એ એ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org