________________
ભાડે છે, વિચારશીલ પ્રાણ તની કાંઇ
દ્રવ્યાનુગ
[૨૧] એગ્ય આહાર ન મળે તે તે પર્યાપ્તિ મંદ પડી જાય છે. આ રીતે આહાર પર્યાપ્તિ જે તેને આહાર મળે તે જ પોતાનું કામ બજાવવા માંડે છે, નહિ તો ગતિશન્ય થવાથી પ્રાણ અને જીવને જુદા કરી મૂકે છે. આ ઉપરથી વિચારશીલ પ્રાણુઓ લક્ષમાં લેશે કે ઈન્દ્રિય તથા સપ્ત ધાતુ વગેરે બનવામાં ઈશ્વરની કૃતિની કાંઈ પણ જરૂર રહેતી જ નથી; ઈશ્વર અથવા કઈ પણ કર્તા તેવું કાર્ય કરવાને માટે અવકાશવાળો નથી જ. કમને વશ હોઈને આત્મા વારંવાર તેવો અવકાશ મેળવે છે અને ઇન્દ્રિય વગેરે સર્વ સ્વત: બનાવે છે. એક ઘર ઉત્પન્ન કરવાની શકિતવાળો માણસ અનેક ઘર ઉપન્ન કરી શકે છે, તેમ પર્યાસિરૂપ શકિતથી આહારાદિની વ્ય ક્રિયાઓ નિરંતર ચાલ્યા કરે છે. દષ્ટાંત તરીકે, આહાર કર્યા પછી આપણી જાગૃત અવસ્થામાં અથવા સુષુપ્તિને વખતે પણ આપણે લીઘેલ આહારની ક્રિયા રસરૂપે રૂપાંતર થવા માંડે છે, તે રીતે ગર્ભમાં આવ્યા પછી ઉત્પન્ન કરેલી પર્યાપ્ત નામ કર્મના ઉદયજનિત પર્યાપ્તિ, (શક્તિ વિશેષ)નું કાર્ય છે.
જીવની અવસ્થાને આશ્રીને પર્યાપ્તિના લબ્ધિ અને કરણદિ અનેક ભેદે છે, તે વિસ્તારપૂર્વક શાસ્ત્રમાં દર્શાવેલા છે. આહાર રસરૂપે રૂપાંતર પામ્યા પછી તે રસ શરીર પિષણ આપનાર અને અવયવોને ઉત્તેજન કરનાર બને છે, તે શરીર પર્યાપ્તિ કહેવાય છે. પૂર્વે બાંધેલી ઈન્દ્રિય પર્યાપિવડે ઈન્દ્રિયોને વ્યાપાર આયુષ્યની સ્થિતિ પર્યત ચાલુ રહે છે. વાસોચ્છવાસને ગતિમાન રહેવાની ક્રિયાનું નિમિત્ત વાસોચ્છવાસ પર્યાપ્તિ છે. તેમજ ઉચ્ચારે કરવાની ક્રિયા અને મન વડે વિચાર કરવાની ક્રિયા-આ સર્વ ક્રિયાઓ જે અત્યારે પ્રાણુઓની યોગ્ય ઉમર પછી અખલિતપણે ગતિમાન રહે છે, તે સર્વ ભાષા અને મનઃ ૫ પ્તિ કે , જે ગર્ભમાં ઉત્પન્ન કરેલી હતી તેને આધીન છે. પ્રાણુ અને પર્યામિની ભિન્નતા તપાસતાં પર્યાપ્તિ કારણ છે અને પ્રાણ કાર્ય છે. એકેન્દ્રિય ને ચાર, વિકલેંદ્રિય અને અસંજ્ઞી પચેંદ્રિય ને પાંચ, અને સંજ્ઞી પંચે. દ્રિયને છ અનુક્રમ હોય છે. આ પ્રકારે જ્યાંસુધી કમ છે ત્યાં સુધી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org