________________
[ ૪૬ ]
( ૧૮ )
અંજલિ
પાણી સદી પૂર્ણ કરી, 7 પામ્યા જીવનમાં, ચંદ્દન સમી સુવાસ પ્રસરી, આજ જૈન સમાજમાં; નવેરાતની કીંમત ખરી, કાય મારત વર્ષમાં, ફેચ્છે ‘ અમર’મંગળદિને, દીર્ધાયુ હા સંસારમાં.
જૈન સાહિત્યને જેમના હૈયે અવિહડ રંગ છે, છેક બાલ્યકાળથી આજ પાણી સદી સુધી જેમણે જ્ઞાન ઉપાસનામાં જીવન વિતાવ્યુ છે, જૈનદર્શનનાં ચાગ અધ્યાત્મમાં જેએ ખુબ ઊંડા ઉતરી તેનાં હાર્દનું તલસ્પર્શી આલેખન તેમની કલમમાં નીતરી રહ્યું છે.
અભિપ્રાય-દર્શન
જે ધાર્મિકસ ઘ–મુ બઇ, અધ્યાત્મજ્ઞાન પ્રસારક મંડળ
સુબઇ, આત્માનઃ સભા-ભાવનગર વગેરે સંસ્થાએમાં પેાતાની માનદ અમૂલ્ય સેવા અપી સાહિત્ય પ્રકાશનની પ્રવૃત્તિના પેાતાના રસ આ સંસ્થાઓ દ્વારા સમાજને પીરસી રહ્યા છે.
ગૃહસ્થયેાગમાં વ્યાપારાદિની પ્રવૃત્તિ સાથે તેઓશ્રીનું સાહિત્ય વન ટકી રહ્યું છે, અને વિકસી રહ્યુ છે. તેઓશ્રી ખુબ જ સરલ સ્વભાવી, માયાળુ અને લાગણીવાળા છે. જૈન સમાજના વિહંગાવલેાકનકાર છે. તેમની ડાયરીમાં જૈન સમાજનાં વાર્ષિક સરવૈયાઓની નેધ છે.
મગળમય વિધાને-આત્માનઢ પ્રકાશ માસિક દ્વારા પ્રસિદ્ધ થતા રહ્યા છે. તે અન્ય લેખ સામગ્રીને સગ્રહ તેઓશ્રીનાં પાણી સદીનાં મંગળ અવસરે પુસ્તકરૂપે સમાજમાં પ્રકાશિત થાય છે—તે પ્રસંગે મારી ભાવભરી અંજલિ માપું છું.
<<
મારા
અમર આત્મમથન ગ્રંથમાં તથા છેલ્લા અમર સાધના ” ગ્રંથમાં તેઓશ્રીએ તલસ્પર્શી વિદ્વત્તાપૂર્ણ યાગવાહિની કલમથી
Jain Education International
For Private & Personal Use Only
66
www.jainelibrary.org