________________
[ ૧૦ ]
સમજાવવાને અત્યંત રોચક અને એધપ્રદ સુપ્રયત્ન કર્યો છે. તે પછી ગણિતાનુયોગને વિષય અત્યંત સંક્ષેપમાં લોકાલોક સ્વરૂપની દષ્ટિએ સ્પર્ષ્યા છે, અને કથાનુયોગની ઉપયોગિતા અને જૈન દર્શનમાં તેની મહત્તાનું નિરૂપણુ છે. અંતમાં ચરણુકરણાનુયાગના સબંધમાં મહાવ્રતી અને અણુવ્રતી કાણુ હોઈ શકે, બંનેને આશ્રીતે વ્રતનું સ્વરૂપ શુ, દશ પ્રકારના પતિ ધર્મ કયા, અહિંસા, સૂનૃત, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ એ પાંચ ત્રતાનુ ગૃહસ્થ અને સાધુની દૃષ્ટિએ સ્વરૂપ શું, ચરણસિત્તરી અને કરણસિત્તરી શું છે, તપના પ્રકાર કથા, ધ્યાન વિષેની જૈન માન્યતા શું છે—વગેરે દર્શાવી સિદ્ધુનું સ્વરૂપ સમજાવ્યું છે. તે પછી કેટલીક વૈજ્ઞાનિક બાબતને ઉલ્લેખ કરી જૈન માન્યતાઓથી પુરવાર થાય છે—એમ દર્શાવવાના યત્ન કર્યાં છે. આ રીતે જૈન દર્શનના ખાદ્ય અને અભ્યંતર સ્વરૂપના વિવેકપૂર્વક વિચાર કરી લેખ સમાપ્ત કર્યાં છે.
૫. બીજો લેખ-જૈનદર્શન-તુલનાત્મક દૃષ્ટિએ” છે, એમાં જૈન દનની પ્રાચીનતા બતાવવામાં આવી છે. અને થાડીક તાત્ત્વિક ખાખત વિષયી પહેલા લેખનું કેટલુંક પુનરાવર્તન છે.
''
હું ત્રાજો લેખ “ શ્રીમન્ મહાવીર પ્રભુનુ આંતર જીવન ' છે. સમ્યક્ત્વનું સ્વરુપ, તીર્થંકરનામકની સમજ, ક્ષમા વીરય મૂળમૂ એ કહેવત શાથી પડી એ અને મૈત્રી, પ્રમેાદ, કારુણ્ય અને માધ્યસ્થ એ ચાર ભાવનાની મહત્તા અને ઉપયેાગિતા દર્શાવી છે.
૭.
ચેાથેા લેખ વર્ણનાત્મક છે. એનાં ફતેહુચંદભાઇ તથા તેમના કુટુંબ તરફથી કાઢેલા “પદયાત્રા સંઘની ” આધ્યાત્મિક પરિમલની સુવાસ છે. છરી” એટલે (૧) ભૂમિ સંથારી’(૨) બ્રહ્મચારી’’ (૩) સચિત્તપરિહા‘રી’”, (૪) એકલ આહા‘રી”, (૫) પાયચારી”, અને (૬) પડિમણા દેય વા“રી”-એમ જેને અંતે “રી” શબ્દ આવે એવી “છ” બાબતાનું પાલન કરતા સંધ પાલીતાણા ગયા, તેનું વન છે અને તે સાથે આધ્યાત્મિક બાબતેા સુંદર રીતે વણી લેવામાં આવી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org