________________
[ s ]
જો કાઈ હાય તા તે શ્રમણ સંધ જ છે. એમ છતાં એ પૂજનીય શ્રમસધને શાસનના સંરક્ષણમાં શ્રાવક-ક્ષમણેાપાસક સંધના ફાળા
છે નથી જ્યાં જ્યાં જૈન શાસન છે ત્યાં ત્યાં શાસનના સ રક્ષણ અને સંવનના પ્રસંગમાં સેનાપતિ તરીકે શ્રમણ સંધના પડખામાં સૈનિક તરીકે શ્રમણેાપાસક સંધ સદાય સાથે રહ્યો છે, રહે છે અને ભાવિમાં રહેવાને છે.
શ્રમણુસંધમાં જેમ આજે અનેક શાસનના આરાધક અને સંરક્ષક આચાર્ય ભગવંત આદિ વંદનીય મુનિવરા વિદ્યમાન છે, તે જ પ્રમાણે શ્રમણાપાસક સંધમાં પણ આજે અનેક શ્રદ્ધાસંપન્ન ઉત્તમ શ્રાવકા વિદ્યમાન છે. અતિશયાક્તિ વિના કહું તે જે મહાનુભાવને ઉદ્દેશીને
આ આશીર્વચન લખાય છે તે આપણા શ્રીચુત ફતેચંદ ઝવેરભાઇ-એ કાટિના એક શ્રદ્દાસ પન્ન ઉત્તમ શ્રાવક છે. સાધુ અથવા શ્રાવક કિંવા કાઇ પણ વ્યક્તિ આત્માન્નતિની ભાવનાવાળા હોવા છતાં જ્યાં સુધી અપ્રમત્ત ગુણસ્થાનક અને તેથી આગળ યાવત્ બારમા ક્ષીણમેહ ગુણસ્થાનકે ન પહોંચે ત્યાં સુધી તે વ્યક્તિમાં અપૂર્ણતા હેાય છે અને મહાયજન્ય પ્રમાદના કારણે કાઇ કાઈ સ્ખલના પણ થાય છે. એમ છતાં ગુણાનુરાગની દષ્ટિએ વિચારવામાં આવે તો ભારતના નાના મેટા શહેરામાં અનેક શ્રદ્ધાસ ંપન્ન વ્રતધારી પ્રથમ પંક્તિના શ્રાવકા છે. તેમાં આપણા ફતેહુચંદ્રભાઈનું સ્થાન પણ વિશિષ્ટ શ્રાવકામાં મૂકવામાં આવે તા જરાય અનુચિત નથી.
વિસ. ૨૦૦૬ ની સાલમાં મેં મુંબઈ ગાડીજી જૈન ઉપાશ્રયમાં ચાતુર્માસ કર્યું. ત્યારથી મને ફતેહુચદભાઇને વધુ પરિચય છે, તેમનુ હંમેશા વ્યાખ્યાનમાં આવવું, બપારે સ્વ॰ બદામી સુચંદભાઈ સાથે તત્ત્વાર્થી, કપ્રકૃતિ વગેરે ધર્મશાસ્ત્રના અભ્યાસ માટે નિયમિત પણે હાજરી આપવી, અને તે તે પ્રસંગે અનેક શાસ્ત્રીય પ્રશ્નો પૂછ્યા સાથે તેનાં સમાધાન મેળવવા વગેરે પ્રસ`ગાદ્વારા તેમના શાસ્ત્રીય મેધ તેમજ શાસ્ત્રાભ્યાસ માટેની ઘણીધણી અભિલાષા અંગે મારા અંતરમાં તેમના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org