________________
[2]
ઉન્નતિની છે.ચે આ વનમાંથી જ પહોંચી શકાય છે અને માવન જીવન મળવા પછી જીવનમાં એક સરખા અંધકાર હોવાના કારણે જીવન વતાં ન આવડે, માનવ છતાં પશુ અથવા દાનવ જેવું જીવન જીવાય તે તે આત્મા અધગતિની છેલ્લી સીમાએ પણ આ માનવશ્ર્વનારા જ પહેાંચી જાય છે. આત્માની સવેત્કૃષ્ટ ઉન્નતિના શિખરે પહેાંચાડનાર માનવજીવન સિવાય બીજું કાઈ જીવન નથી અને અધાતિના સીમાડે લઇ જનાર પણ માનવ જીવન સિવાય બીજુ કાઈ જીવન નથી. અને ત ભવના ફેરા ટાળવા માટે એક માનવજીવન એ જ ઉત્તમ સાધન છે. એ જ પ્રમાણે ભવના અનંત ફેરાની પરંપરાનાં બીજ પણ આ માનવજીવનમાં વવાય છે. જીવનના સદુપયોગ અને દુરુપયોગ, જીવનને પ્રકાશ અને અંધકાર, વનવ્યાપી ધર્મ અને અધર્મ એ ઉન્નતિ અને અધોગતિના મુખ્ય સાધતા છે.
માનવજીવનની પૂર્ણ સફળતા મેક્ષ પ્રાપ્તિમાં છે, અને તેનું અનન્ય સાધન ત્યાગમા સયમમાર્ગ છે, એ નામ જેટલા ઊત્તમ છે તેટલા જ આકરા છે. મોક્ષની અભિલાષા છતાં સર્વ કા માનવે એ સંયમ માર્ગના સ્વીકાર કરી શકતા નથી એ મુમુક્ષુ આત્માએ વર્તમાનમાં સંયમમાર્ગનો સ્વીકાર ભલે ન કરી શકે પણ તે આત્માને ભાવિમાં એ સચમમાર્ગોની શીધ્ર રાક્યતા બને તે માટે પરમાત્મા તીર્થંકર દેવેએ માનવજીવનને સફલ બનાવવા માટે ત્રીજા નંબરમાં શ્રાવક ધર્મોનુ સુંદર નિરૂપણ કરેલ છે. સપ્ત વ્યસનને ત્યાગ, માર્ગાનુસારિપણું, દેવ, ગુરુ ધ ઉપર અવિચલ શ્રદ્ધા, શાસ્ત્રાભ્યાસ સમકિત મૂલ બાર તેને સ્વીકાર, દાન-શીલ-તપ-ભાવ ઉપરાંત મૈત્રી-પ્રમોદ-કારખ્ય-માધ્યધ ભાવનાના જીવનમાં અમલ વગેરે વગેરે-શ્રાવક જીવનના ઉત્તમાત્તમ અંગો કિવા લાગી છે.
જૈન શાસનમાં સાધુ-સાધ્વી શ્રાવક અને શ્રાવિકા એમ ચાંર વિભાગે છે. અને એ ચારેય વિભાગોમાં સાધુ ભગવ ંત અર્થાત્ શ્રમણ સંધની સદા ય પ્રધાનતા રહી છે તેમ જ રહેવાની છે. શાસનને ટકાવનાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org