________________
[ ૮૮ ]
જૈન દર્શન સીમાંસા
સીએનું હિરંગ સ્વરૂપ તપાસતાં મે.ટે ભાગે નિરાશાજનક લાગે છે. જો કે હજી લૌકિક શાસ્ત્રોના બહિરંગ સ્વરૂપ કરતાં કહેવાતી સારી સ્થિતિ છે. પરંતુ તેવા જ અથવા તેથી અધમ સ્થિતિ ધીમે ધીમે કૅમ ન થઈ જાય એવી ભીતિ સુજ્ઞજને તરફથી રાખવામાં આવે છે—એ સવેળાની ચેતવણી છે. આમ હોવાથી દરેક શ્રાવક પેાતાના બાહ્યાચાર અથવા વનમાં શાસ્ત્રાનુકૂળપણે શુદ્ધ હવા જ જોઇએ.
*
કુસંપની વૃદ્ધિ એ પણ બાહ્યાચારની ચ્યુતાવસ્થા છે. જૈન કોન્ફરન્સ કે જે ભવિષ્યમાં હિતકર્તા નીવડશે એવી આશા જ હતી તે અટકી જવાનું કારણ હાલમાં કુસંપ સિવાય અન્ય નથી. કલેશ અને વાવવામાં સમય ગાળી અનેક મનુષ્યા આ ટૂંકું આયુષ્ય પુરૂ' કરી ચાલતા થયા છે અને થાય છે. આમ હાવાથી જેટલે સમય કલેશમાં પસાર થાય છે તેટલે અન્ય શુભ કાર્યોની પ્રવૃત્તિએમાં ઉપયેગ કરવામાં આવે તે પેાતાનું એકાંત હિત જ થાય છે અને બીજાના હિતની આશા
અધાય છે.
*સપમાંથી પ્રકટેલા કલેશથી આવા ઉત્તમાત્તમ જૈન દર્શનના પણ વિભાગેા પડી ગયેલા છે. દિગંબર, શ્વેતાંબર, અને સ્થાનકવાસી એ ત્રણ વિભાગ છે. આ ત્રણેમાં બાહ્યાચારની માન્યતામાં ઘણા તફાવત પડી ગયેલે છે. તેમ જ તત્ત્વમાં પણ ભિન્નતા અમુક અમુક અંશે છે. દિગંબર વિભાગની અમુક હકીકત અત્યારના જમાનાને માટે તદન પ્રતિકૂળ છે. નગ્નપણે વિહાર કરી જિન કક્ષીપણું આદરવું–એ અત્યારના પ્રાણીની શક્તિથી અતીત છે. મૂર્તિનિષેધક વર્ગો કે જે સ્થાનકવાસી કહેવાય છે તેઓને મૂર્તિદ્વારા અલક્ષ્ય સ્વરૂપની ઉત્પત્તિ અને તેના લાભની ખબર નથી. પેાતપેાતાના આચાર્યાં વડે થયેલી તāાની ભિન્નતાથી જુદા પડી ગયેલા આ ત્રણ સંપ્રદાયા એક થઇ જાય એ અનવુ અસંભવિત છે.
દ્રવ્યાનુયાગને અંગે જૈતામાં અનેક પ્રકારે અપૂર્ણતા પ્રાપ્ત થયેલી છે. આપણી પ્રતિક્રમણ જેવી ઉત્તમ ક્રિયા, પ્રભુપૂજન જેવી ઉત્તમ ભક્તિ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org