________________
વિશેષાવશ્યકભાષાન્તર્ગત ગણધરવાદની ગાથાઓ
પ્રસ્તુત પાઠમાં આચાર્ય માલધારી હેમચંદ્ર પિતાની વિશેષાવશ્યકભાગ્યની વ્યાખ્યામાં ગણધરવાદમાં જે ગાથાઓની વ્યાખ્યા કરી છે અથવા જે ગાથાઓ ઉદ્ધત કરી છે તેને જ સમાવેશ કર્યો છે, કારણકે આ પુસ્તકમાં છપાયેલ ગુજરાતી અનુવાદ ઉક્ત વ્યાખ્યાના આધારે જ કરાયો છે.
ઉક્ત ગાથાઓના પાઠની શુદ્ધિને આધાર ત્રણ પ્રતે છે૧. =વિશેષાવશ્યક ભાષ્યની માલધારીકૃત વ્યાખ્યા. ૨. જે =વિશેષાવશ્યકભાષ્યની કેટયાચાર્ય કૃત વ્યાખ્યા. ૩. તા.=જેસલમેરસ્થિત તાડપત્ર ઉપર લખેલ વિશેષ ૦ ની પ્રતિ ઉપરથી પૂ.
મુનિશ્રી પુણ્યવિજયજી મહારાજે પં. અમૃતલાલ દ્વારા કરાવેલી નકલ. સામાન્ય રીતે તાડપત્ર પ્રાચીન અને શદ્ધ હોવાથી તેમાં મળતા પાઠોને જ પ્રાધાન્ય આપ્યું છે. જયાં રચના ભેદ અથવા અર્થભેદને કારણે પાઠાન્તરો છે તેની નોંધ લીધી છે, પણ સામાન્ય રીતે વર્ણવિકારને કારણે જે પાડાન્તરો છે તેની નોંધ લીધી નથી,
जीवे तुह संदेहो पच्चक्ख जण्ण घेप्पति घडो ट्व । अच्चतापच्चक्खं च णस्थि लोए खपुष्पं व ।।१५४९ ।। ण य सोऽणुमाणगम्मो जम्हा पच्चक्ख पुत्वयं तं पि । पुवोवलद्ध संबंधसरणतो लिंगलिंगीणं ॥१५५०।। ण य जीवलिंगसम्बन्धदरिसिणमभू जनो पुणो सरतो । तल्लिगदरिसणातो जीवे संपच्चओ होज्जा ॥१५५१॥ णागमगम्मो वि ततो भिज्जति जं णागमोऽणुमाणातो । ण य कासइ पच्चक्खो जीवो जस्सागमो वयणं ।।१५५२।।
૨. કહ્યા છે તds |
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org