SearchBrowseAboutContactDonate
Page Preview
Page 363
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૦] ગણધરવાદ [૭પ, ૩૨ - ૪. પર્વતમાં ધુમાડો છે. આ પ્રકારે સાધનને ઉપસંહાર પક્ષમાં કરી દેખાડવા તે ઉપનય' કહેવાય છે. ૫. આથી પર્વતમાં અગ્નિ છે-આ પ્રકારે સાધ્યને ઉપસંહાર કરવો તે “નિગમન” કહેવાય છે. ૭૫. ૩૨. સાપેક્ષ નથી-જુઓ ન્યાયસૂત્ર ૪. ૧. ૪૦. ૭૬. ૧૭. સાપેક્ષ--આચાર્ય સમતભદ્ર બધું સાપેક્ષ જ છે અગર નિરપેક્ષ જ છે એ બન્ને એકાંતાનું નિરાકરણ કર્યું છે. અભિમીમાંસા કા૭૩-૭૫ ૭૭. ૩૦. “નિäત્ત’ પૂરો શ્લેક આવો છે इदमेव न वेत्येतत् कस्य पर्यनुयोज्यताम् । अग्निदहति नाकाशं कोऽत्र पर्यनुयुज्यताम् ॥ પ્રમાણુવાર્તિકાલંકાર પૃ૦ ૪૩ ૭૯. ૩. વ્યવહાર અને નિશ્ચય-આચાર્ય કુન્દકુદે વ્યવહાર અને નિશ્ચયનું જે પ્રકારે પૃથકકરણ કર્યું છે તે માટે જુઓ ન્યાયાવતારવાતિંકવૃત્તિ પ્રસ્તાવના પૃ૦ ૧૩૯. ૮૪. ૧૨, પરમાણુ-ન્યાયભાષ્ય (જ. ૨. ૧૬)માં જે પરમાણુને નિરવયવ કહ્યું છે, પરંતુ બીદ્ધોએ લક્ષણમાં દોષ આપ્યો છે અને કહ્યું છે કે षट्केन युगपद्योगात् परमाणोः षड'शता । षण्णां समानदेशत्वात् पिण्डः स्यादणुमात्रकः । વિજ્ઞપ્તિમાત્રતાસિદ્ધિ કા૦ ૧૨ આને ઉત્તર માટે જુઓ વ્યોમવતી, ૫૦ ૨૨૫. ૮૪. ૧૪. “ધકાદિ-બે પરમાણુના સ્કંધને “યણુક' કહેવામાં આવે છે. પણ વ્યકની રચના વિશે દાર્શનિકમાં અકય નથી. કોઈને મતે ત્રણ પરમાણુના સ્કંધને “વ્યાચુક' કહેવાય છે. જ્યારે બીજાઓને મત ત્રણ દાયક મળીને એક યણુક સ્કંધ બને છે. ૮૪. ૩૦. :--આને મળને શ્લેક વાચક ઉમાસ્વાતિએ ઉદ્ધત કર્યો છે-- कारणमेव तदन्त्यं सूक्ष्मो नित्यश्च भवति परमाणुः । एकरसगन्धवर्णो विस्पर्श: कार्य लिङ्गश्च ॥ તત્વાર્થભાષ્ય ૫. ૨૫ ૮૬. ૩. અદર્શન અભાવસાધક નથી–આ વસ્તુનું સમર્થન આચાર્ય ધર્મકીર્તિએ નિમ્ન શબ્દોમાં કર્યું છે : विप्रकष्टविषयानुपलब्धिः प्रत्यक्षानुमान निवृत्तिलक्षणा संशयहेतुः, प्रमाणनिवृत्तावपि अर्थाभावासिद्धेरिति” ન્યાયબિંદુ પૃ. ૫૯-૬૦ ૮૭. ૧૩. સહેતુ હેતુ સપક્ષવૃત્તિ હોય કે ન હેય, અર્થાત તે ભલેને બધા સપક્ષોમાં રહેતા હોય અથવા તે રહેતા ન હોય એટલા માત્રથી તે સહેતુ અગર અસહા બની નથી જતો; પરંતુ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005245
Book TitleGandharwad
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherB J Institute
Publication Year1985
Total Pages428
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy