SearchBrowseAboutContactDonate
Page Preview
Page 356
Loading...
Download File
Download File
Page Text
________________ ટિપ્પણ [૧૯૩ ૪૪. ૧૯] જે દાનાદિ કબ્યા છે તેનુ' આચરણ અનાસક્ત ભાવે જો કાઈ કરે તા તેને તેનુ ફળ મેાક્ષસુખ તેા મળે જ છે. ગીતાના મતાનુસાર બ્રાહ્માદિ જાતિએનાં કબ્યા સ્વાભાવિક ગણાવ્યાં છે (૧૮, ૪૨), જે જાતિનું જે કર્તવ્ય સ્વાભાવિક છે તે કર્તવ્ય તેણે છોડવું ન જોઈએ. પરંતુ જૈન દૃષ્ટિએ જાતિગત કાઈ સ્વાભાવિક કબ્યા નથી. જે સદનુષ્ઠાનેાની સૂચી છે તે સર્વ સાધારણ છે. ગીતાએ બ્રાહ્મણેાના શાદિ જે ક બ્યા ગણાવ્યાં છે તેને શૂદ્ર પણ આચરી શકે છે અને તેથી મેાક્ષલાભ કરી શકે છે એમ જૈનેાનું માનવુ છે. ૩૭. ૨૯. કર્મ ભૂત' છે—મૂના અર્થ અહીં રૂપરસાદિથી યુક્ત એ સમજવાના છે. આના જેવી દલીલ માટે જુએ અષ્ટસહસ્રી-કા૦ ૯૮. ૩૭. ૩૧. ઉપાદાન કારણ—ઘડે। માટીમાંથી ઉત્પન્ન થાય છે તેથી માટી એ ઘડાનું કારણુ છે. તેવી જ રીતે કુંભાર ધડાને દંડ-ચક્ર વગેરે વડે ઉત્પન્ન કરે છે તેથી દંડાદે પણ ઘડાનું કારણ છે. આ બન્ને પ્રકારનાં કારણાનેા ભેદ ખતાવવા ખાતર માટીને ઉપાદાન કારણ' કહેવાય છે અને દંડાદિને ‘નિમિત્ત કારણુ' કહેવાય છે. કાનિષ્પત્તિ માત્ર ઉપાદાન કે માત્ર નિમિત્તથી નથી થતી, પણ એ બન્નેથી થાય છે. ૪૧. ૧. ધ -અધર્મ —અગ્નિભૂતિએ આ પૂર્વી પક્ષ નૈયાયિક-વૈશેષિક, સાંખ્ય–ચેગની પરિભાષાના ઉપયોગ કરીને કર્યો છે, કારણ કે તેએ શુભાશુભ કનૈ ધર્મ-અધમને નામે એળખે છે. ૪૩. ૧૧. ઈશ્વર કારણ નથી—આના વિસ્તાર માટે સ્યાદ્વાદમ ંજરી-કા૦ ૬ જુએ. ૪૪. ૨૯. સ્વભાવવાદ-વસ્તુને સ્વભાવ જ કાર્ય નિષ્પત્તિમાં કારણ છે એમ માનવું તે સ્વભાવવાદ છે. આ વાદ હુ જુના છે. ઉપનિષદમાં પણ તેના ઉલ્લેખ છે. આ વાદના જ આશ્રય લઈને ગીતામાં જાતિભેદ કત બ્યભેદ્યાનું પ્રતિપાદન કર્યુ છે. (ગી૦ ૧૮. ૪૧) અને છેવટે જણાવી દીધું છે કે ૨૫ यदहंकारमाश्रित्य न योत्स्य इति मन्यसे । मिथ्यैष व्यवसायस्ते प्रकृतिस्त्वां नियोक्ष्यति ॥ १८-५९॥ स्वभावजेन कौन्तेय निबद्धः स्वेन कर्मणा । कर्तुं नेच्छसि यन्महात् करिष्यस्यवशोऽपि तत् ।।१८-६०।। ગીતામાં એ સ્વભાવવાદનું સમર્થન ખીજે પણ અનેક સ્થળે છે:-- હાયંતે ાવા:ર્મ સર્વ પ્રવૃતિનૈવૈ:।। --~{| सदृशं चेष्टते स्वस्याः प्रकृतेः ज्ञानवानपि । प्रकृतिं यान्ति भूतानि निग्रहः किं करिष्यति ॥ ३-३३॥ न कर्तृत्व न कर्माणि लोकस्य सृजति प्रभुः । न कर्मफलसंयोगं स्वभावस्तु प्रवर्तते ॥५- १४॥ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005245
Book TitleGandharwad
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherB J Institute
Publication Year1985
Total Pages428
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy