________________
પણે
૨૧. ૧૦.]
[૧૮૯ ૧૨, ૪, ગા. ૧૫૬૧–આ ગાથામાંને પૂર્વપક્ષ ન્યાયસૂત્રમાં પણ છે, ન્યાય સ૦ ૩. ૨. ૪૭થી.
૧૨. ૯, ગા. ૧૫૬૨–ગાથાગત યુક્તિ પ્રશસ્તપાદ (પૃ૦ ૩૬૦) માં છે. આ ગાથાના વિવેચનને અંતે (૧૫૬૧) એમ છપાયું છે. પણ તે (૧૫૬૨) જોઈએ.
૧૨. ૨૬, (૧૫૬૧)–ને બદલે (૧૫૬૨) જોઈએ.
૧૨. ૨૭. ગા. ૧૫૬૩–આ. જિનભદ્ર નિક્તિને અનુસરીને જે પ્રકારે વાદને ઉપક્રમ કર્યો છે તદનુસાર આ ગાથામાં અપાયેલી યુક્તિ સંગત છે.
૧૩. ૧૩. ગા. ૧૫૬૪–આ યુક્તિ પ્રશસ્તપાદે પણ આપી છે-પૃ૦ ૩૬૦ વિશેષરૂપે જુઓ ૦ ૦ ૪૦૪, ૧૪-૩. ગા. ૧૫૬૭–આવી જ યુક્તિઓ માટે જુઓ પ્રશસ્તપાદ પૃ૦ ૩૬૦, ૦ ૫૦ ૩૯૧, ૧૫. ૫. આત્માને માત્ર જેને જ સંસારી અવસ્થામાં કથંચિત મૂર્ત માને છે.
૧૫. ૫. ઈશ્વર–ન્યાય-વૈશેષિક ઈશ્વરને જગતના કર્તા તરીકે માને છે. જેની જેમ બૌદ્ધ, સાંખ્ય, યોગ અને મીમાંસક ઈશ્વરને જગતના કર્તા માનતા નથી. ઈશ્વરકત્વસિદ્ધિ માટે જુઓ ન્યાયવા ૪૫૭; આત્મતત્ત્વવિવેક પૃ૦ ૩૭૭; નિરાસ માટે-મીમાંસા ૦ સંબંધાક્ષેપ પરિહાર ૪૨ થી; તત્વસં૦ ૪૬ થી, આપ્તપરીક્ષા કા ૮; અષ્ટસ, પૃ૦ ૨૬૮; સ્યાદ્વાદર૦ પૃ૦ ૪૦૬; વેદાંતમાં આચાર્ય શંકરે ઈશ્વરને જગતને અધિષ્ઠાતા અને ઉપાદાનકારણરૂપ સિદ્ધ કર્યો છે. બ્રહ્મસૂત્ર શાં૦ ૨, ૨, ૩૭–૪૧,
૧૫. ૧૩. ગા. ૧૫૭૩-૪–આવી જ દલીલો ન્યાયવાર્તિક (૩, ૧૧)માં છે, પૃ. ૩૬૬, ૧૬. ૭. વિપર્યય-જે વસ્તુ જે રૂપે ન હોય તેમાં તે રૂપે જ્ઞાન કરવું તે. ૧૬. ૧૪. પ્રતિપક્ષી–વિરોધી
૭. ખરવિષાણ નથી–આ જ વસ્તુને શશવિષાણુના ઉદાહરણથી ન્યાયવાર્તિક (૫૦ ૩૪૦) માં કહી છે.
૧૭. ૨૪. સમવાય–ગુણ-ગુણીને, દ્રવ્ય-કમને, દ્રવ્ય સામાન્ય, દ્રવ્ય-વિશેષને જે સંબંધ છે તેને નાયિકે સમવાય કહે છે. ૧૯. ૧૫. ગા. ૧૫૭૫–૦ પૃ૦ ૪૦૭-“
અરે વૈવાધિતૈશ શુધિતૈ)qવાવ વાચક્ષ'; ન્યાયવાર્તિક પૂ૦ ૩૩૭, તત્વસંગ્રહ પૃ૦ ૮૧,
ગા. ૧૫૭૮–આપ્ત વચનના પ્રામાણ્યમાં ન્યાયવાર્તિકકારે ત્રણ કારણે બતાવ્યાં છે. ૧. વસ્તુનો સાક્ષાત્કાર, ૨. ભૂતદયા, ૩. જેવું જાણ્યું હોય તેવું જ કહેવાની ઈચ્છા, ન્યાય વાવ ૨. ૧. ૬૯,
૨૧. ૧. ઉપગલક્ષણ-જ્ઞાન અને દર્શનને ઉપયોગ કહેવાય છે, તે જેનું લક્ષણ હેય તે, ૨૧, ૧૦. વિકલ્પશન્ય–ભેદરહિત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org