SearchBrowseAboutContactDonate
Page Preview
Page 331
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૮] ગણધરવાદ [ગણધર ભગવાન—મુક્તોવસ્થામાં જીવ અજીરૂપ અની શકતા નથી, કારણ કે કેાઈ પણ વસ્તુની સ્વાભાવિક જાતિ અત્યંત વિપરીત જાતિરૂપે પરિણત થઈ શકતી નથી. જીવમાં જીવત્વ એ દ્રવ્યત્વ અને અમૂ વથી જેમ સ્વાભાવિક જાતિ છે, તેથી જેમ જીવ કદી પણ દ્રવ્યને બદલે અદ્રવ્ય અને અમૂતને બદલે ભૂત નથી ખનતા તેમ જીવને બદલે અજીવ પણ ન બની શકે. જેમ આકાશની અજીવ જાતિ એ સ્વાભાવિક છે તેથી તે કદી અત્યંત વિપરીત એવી જીવવજાતિરૂપે પરિણત થઈ શકતું નથી તેમ જીવની પણુ જીવત્વ એ સ્વાભાવિક જાતિ હાવાથી તે પણ અત્યંત વિપરીત એવી અજીવતજાતિરૂપે પરિણત થઈ શકે નહિ. મુક્તાત્મા અજીવ નથી અનતા પ્રભાસ-જો મુક્તાત્મા અજીવ બનતા જ ન હાય તે આપે એમ શા માટે કહ્યું કે કરાને અભાવ હાવાથી મુક્તાત્મા અજીવ પણ બની જશે ? ભગવાન—મે તને એ તાવ્યું જ છે કે મારુ એ સાધન સ્વત ંત્ર સાધન નથો, અર્થાત્ મેં સ્વતંત્ર સાધનને પ્રયોગ કરીને મુક્તાત્માને અજીવ સિદ્ધ નથી કર્યાં, પણ જે લેાકેા કરણાના અભાવ હાવાથી મુક્તને અજ્ઞાની માને છે તેમણે તે જ કારણે તેને અજીવ પણ માનવા જોઈ એ એવુ' પ્રસંગાપાદન-અનિષ્ટાપાદન કર્યું' છે. વસ્તુત: એ હેતુથી અર્થાત્ કરાના અભાવ હાવાથી મુક્તાત્મા અજીવ સિદ્ધ થતા જ નથી. પ્રભાસ—તે કેવી રીતે ? ભગવાન—ઉક્ત હેતુમાં વ્યાપ્તિનેા--પ્રતિષ્ઠ'ધના અભાવ છે, માટે તેથી સાધ્ય સિદ્ધ ચઈ શકે નહિ. પ્રભાસ—યાપ્તિનેા અભાવ છે એમ શાથી કહેા છે ? ભગવાન-વ્યાપ્તિનિયામક એસ'અ'ધા છે--કાર્ય-કારણભાવ અને વ્યાખ્ય વ્યાપકભાવ. આ અન્નેમાંથી એક પણ પ્રકારનેા સંબંધ પ્રસ્તુત હેતુ-સાધ્યમાં ઘટતા નથી તેથી પ્રતિબ’ધાભાવ છે. તે આ પ્રમાણે--જીવત્વ એ જો કરણા-ઇન્દ્રિયાનું કાય હાય, જેમ ધૂમ એ અગ્નિનું કાય છે, તે અગ્નિના અભાવમાં ધૂમના અભાવની જેમ, કરણેાના અભાવમાં જીવના અભાવ થઈ જાય. પરંતુ જીવવ એ તેા જીવના અનાદિનિધન પારિણામિક ભાવ હાવાથી નિત્ય છે, તેથી તે કેાઈનું પણ કાર્ય ખની શકતુ નથી; એટલે કરાના અભાવ છતાં જીવત્વના અભાવ માની શકાય નહિ. વળી, જીવ એ જો કરણેાનુ વ્યાપ્ય હાય, જેમ શિશપા વૃક્ષનું વ્યાપ્ય છે, તેા વ્યાપક વૃક્ષત્વના અભાવમાં શિશપાની જેમ કરણેાના અભાવમાં જીવત્વને પણ અભાવ થઈ જાય. પરંતુ જીવત્વ અને કરામાં વ્યાખ્યવ્યાપકભાવ જ નથી, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005245
Book TitleGandharwad
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherB J Institute
Publication Year1985
Total Pages428
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy