SearchBrowseAboutContactDonate
Page Preview
Page 328
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રભામ] નિર્વાણચર્ચા [૬૫ ભગવાન—પુદ્ગલને એવા સ્વભાવ છે કે તે વિચિત્ર પરિણામને પામે છે. એથી સુવણ પત્ર (પતરુ'), લવણ, સૂંઠ, હરીતકી, ચિત્રક (એરંડ), પુદ્દગલના સ્વભાવનું ગાળ એ બધા પુર્વાંગલસ્કા પ્રથમ ચક્ષુરાદિ ઇન્દ્રિયેાથી ગ્રાહ્ય અને નિરુપણ છે, પણ અન્ય દ્રવ્ય-ક્ષેત્ર-કાલ-ભાવ સામગ્રી મળવાથી તે એવા બની જાય છે કે તે તે ઇન્દ્રિયથી નહિ પણ કોઈ ખીજી જ ઈન્દ્રિયથી ગૃહીત થઈ શકે છે, અથવા તેા ઇન્દ્રિયેા વડે અગ્રાહ્ય પણ ખની જાય છે, જેમકે સેાનાનુ જો પતરુ' બનાવ્યુ. હાય તેા તે સેાનું ચક્ષુરિન્દ્રિયથી ગૃહિત થાય છે, પણ તેને જ જો શુદ્ધિ માટે ભઠ્ઠીમાં નાખવામાં આવે અને તે રાખ સાથે મળી જાય તે આંખેથી દેખાતું નથી પણ સ્પર્શનેન્દ્રિયથી જાણી શકાય છે; પણ ફ્રી જો પ્રયાગ વડે સુવણ ને ભસ્મથી જાદુ' પાડવામાં આવે તે પાછુ આંખેથી દેખી શકાય છે. તે જ પ્રમાણે લવણ-સૂ’ઠં– હરીતકી-ચિત્રક-ગાળ એ બધાં પ્રથમ આંખે દેખાય છે, પણ જો તેમને સૂપમાં મેળવી દેવામાં આવે અગર તેમનુ ચૂખનાવી દેવામાં આવે તે તે બધાં કવાથ, ચૂર્ણ, અવલેહાદ્ઘિ પરિણામાન્તરાને પામે છે તેથી તે નરી આંખે એળખાતાં નથી, પણ જીભ તેમને ગ્રહણ કરી શકે છે. કસ્તૂરી કે કપૂરના સામે પડેલા પુદ્ગલેા આંખે દેખાય છે છતાં જો વાયુ વડે અન્ય દેશમાં લઈ જવામાં આવ્યા હોય તે! તે આંખથી નહિ પણ નાકથી જાણી શકાય છે; પણ જો વ્યવધાન વધી જાય તા સૂક્ષ્મ થઈ જવાને કારણે નાકથી પશુ ગૃહીત થઈ શકતા નથી. અધિકમાં અધિક નવચેાજન સુધી આવેલ ગધને નાક જાણી શકે છે. તે જ પ્રમાણે લવણ ચક્ષુહ્ય છતાં જે તેને પાણીમાં મેળવી દેવામાં આવે તે તે રસનેન્દ્રિયથી ગ્રાહ્ય પણ ચક્ષુરિન્દ્રિયથી અગ્રાહ્ય ખની જાય છે. તે જ પાણીને પાછું ઉકાળવામાં આવે તે લવણુ ફરી આંખેથી દેખાવા લાગે છે. આ પ્રકારે પુર્દૂગલાના સ્વભાવ જ એવા છે કે તે દેશ-કાલાદિની સામગ્રીના ભેદે વિચિત્ર પરિણામેાને પામે છે, તેથી દ્વીપ પણ પ્રથમ આંખથી ગૃહીત થાય છતાં બુઝાઈ ગયા પછી તે આંખથી ન દેખાય, તેમાં કાંઈ આશ્ચય પામવા જેવુ' નથી. (૧૯૮૯) વળી, વાયુ સ્પર્શીનેન્દ્રિયથી જ ગ્રાહ્ય છે, રસ જીભથી જ, ચક્ષુથી જ, અને શબ્દ શ્રોત્રથી જ ગ્રાહ્ય છે;-આ પ્રમાણે તે તે ઇન્દ્રિય વડે ગ્રાહ્ય છતાં પરિણામાન્તરને પામીને ખીજી બીજી થવાની ચેાગ્યતાવાળા બની જાય છે, તે જ દીપાગ્નિ પ્રથમ આંખ વડે ગૃહીત થતા હતા, પણ ખૂઝી ગયા પછી તેની ગંધ આવે છે તેથી ઘ્રાણેન્દ્રિય ગ્રાહ્ય બની જાય છે, એમ માનવુ' જોઈએ; એટલે દીપને સર્વથા નાશ થઈ જાય છે એમ માની શકાય નહિ. (૧૯૯૦) Jain Education International ગંધ નાકથી જ, રૂપ પદાર્થ કોઈ એક જ ઇન્દ્રિયે। વડે ગૃહીત For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005245
Book TitleGandharwad
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherB J Institute
Publication Year1985
Total Pages428
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy