SearchBrowseAboutContactDonate
Page Preview
Page 313
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫] ગણુધરવાદ અયશ:કીર્તિ, અશુભવ, અશુભગન્ધ, અશુભરસ, અશુભ,કેવલજ્ઞાનાવરણુ, કેવલદČનાવરણ, નિદ્રા, નિદ્રાનિદ્રા, પ્રચલા, પ્રચલાપ્રચલા,સ્તાનદ્ધિ, અનન્તનુબન્ધિ ક્રોધ, અન॰ માન, અન॰ માયા, અન॰ લાભ, અપ્રત્યાખ્યાનાવરણ ક્રોધ, અપ્ર॰ માન, અન॰ માયા, અપ્ર॰ àાભ, પ્રત્યાખ્યાનાવરણ ક્રોધ, પ્રત્યા॰ માન, પ્રત્યા॰ માયા, પ્રત્યા લેાભ મિથ્યાત્વ, મતિજ્ઞાનાવરણ, શ્રુતજ્ઞાનાવ૨ણુ, અવધિજ્ઞાનાવરણુ, મન:પર્યં યજ્ઞાનાવરણુ, ચક્ષુ શનાવરણુ, અચક્ષુનાવરણુ અધિદ્વ`નાવરણુ, સંજવલન ક્રોધ, સંજવલન માન, સં॰ માયા, સ લાભ, હાસ્ય, રતિ, અતિ, શાક, ભય, જુગુપ્સા, શ્રીવેદ, પુવેદ, નપુસકવેદ, દાનાંતરાય, લાભ ન્તરાય, ભેગાન્તરાય, ઉપભાગાન્તરાય, વીર્યાન્તરાય —આ બધી મળી ૮૨ પ્રકૃતિએ પાપપ્રકૃતિ છે. અચલભ્રાતા—મિથ્યાત્વના પ્રભેદમાં સમ્યક્ત્વ પણ છે. તેને પણ અશુભ—પાપ પ્રકૃતિ કેમ કહો છો ? જો એ પાપપ્રકૃતિ હોય તે તેને સમ્યક્ત્વ કેમ કહેવાય ? ભગવાન—જીવની રુચિરૂપ જે સમ્યક્ત્વ છે તે તેા શુભ જ છે. પણ તેના અહી' વિચાર કરવામાં આવ્યેા નથી, પણુ અહી તે થ્યાત્વના શુદ્ધ કરેલા પુદ્ગલેને સમ્યક્ત્વ કહ્યું છે. અને તે તે। શકાઇ અન”માં નિમિત્ત હાવાથી અશુભ જ, પાપ જ છે. એ પુદ્ગલેાને ઉપચારથી સમ્યકૃત્વ કહેવાય છે તે એટલા માટે કે તે જીવની રુચિને આવૃત કરતા નથી. વસ્તુતઃ તે એ પુદ્ગલેા મિથ્યાત્વના જ છે. ગણધર ઉક્ત પુણ્ય અને પાપના ત્રિપાક અને અવિપાક એવા પણ ભેદો છે. જે પ્રકૃતિ જે રૂપે ખાંધી હોય તે જ રૂપે તેના વિષાક થાય તે સવિષાક પ્રકૃતિ કહેવાય છે અને જો તેના રસને મંદ કરી દઈન અથવા નીરસ કરીને તેના પ્રદેશેાના જ ઉદય ભાગવવામાં આવે તે તે અવિપાકી કહેવાય છે. આટલી ચર્ચાથી એ વસ્તુ તે સિદ્ધ થઈ જ ગઈ છે કે પુણ્ય અને પાપ એ સ‘કીણુ નથી પણુ સ્વતંત્ર છે. વળી જો તે સકીણુ` હાય તે સવ જીવાને તેનું કાર્ય મિશ્રરૂપે અનુભતમાં આવવુ' જોઈએ; એટલે કે કેવલ દુઃખ યા સુખનેા કદી અનુભવ થવા ન જોઈએ, સદા સુખ અને દુઃખ મિશ્રિતરૂપે જ અનુભવમાં આવવાં જોઈએ. પણ આવું બનતું નથી. દેવેમાં કેવલ સુખના જ વિશેષરૂપે અનુભવ થાય છે અને નારકાદિમાં કેવલ દુઃખના જ વિશેષ અનુભવ છે. સ'કીર્ણ કારણથી નિપજતાં કાર્ય માં પણ સંકીણ તા જ હાવી જોઈએ. એવુ' ન બને કે જેમનેા સકર હાય તેમાંથી કઈ એક જ કાર્યમાં ઉત્પન્ન થાય અને બીજાનું કશુ' જ કા ઉત્કટરૂપે પુણ્ય-પાપના સ્વાતંત્ર્યનુ સમન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005245
Book TitleGandharwad
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherB J Institute
Publication Year1985
Total Pages428
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy