SearchBrowseAboutContactDonate
Page Preview
Page 300
Loading...
Download File
Download File
Page Text
________________ અચલભ્રાતા પુણ્ય-પાપ ચર્ચા [૧૩૭ અથવા કર્મીનુ જ ખીજું' નામ સ્વભાવ છે એમ માનવામાં શા દોષ છે ? વહી, સ્વભાવથી વિવિધ પ્રકારના પ્રતિનિયત આકારવાળાં શરીરાદિ કાચની ઉત્પત્તિ સ’ભવે નહિ, કારણ કે સ્વભાવ તા એકરૂપ જ હાય છે. જેમ પ્રતિનિયત આકારવાળા ઘડાની ઉત્પત્તિ વિવિધ ઉપકરણેા વિના કુંભાર કરી શકે નહિ, તેમ નાના પ્રકારનાં સુખ-દુઃખની ઉત્પત્તિ પણ વિવિધ ક વિના સભવે નહિ. એમાં સ્વભાવને એકરૂપ હાવાથી કારણુ માની શકાય નહિ. (૧૯૧૫) વળી. રસ્વભાવ એ વસ્તુ હોય તે તે મૃત છે કે અમૂત ? જો મૂત હાય તા તેા નામમાત્રને ભેદ છે.હુ' તેને પુણ્ય-પાપરૂપ ક કહું' છું' અને સ્વભાવવાદી તેને સ્વભાવ કહે છે. અને સ્વભાવરૂપ વસ્તુ જો અમૂર્ત હાય તા તે કશુ પણ કા આકાશની જેમ કરી શકે નહિ, તે પછી દેહાર્દિ કે સુખ-દુઃખરૂપ કા ને કરવાની તેા વાત જ કચાં રહી ? અથવા તે। દેહાર્દિ કાય મૂ`હાવાથી તેનુ' કારણુ સ્વભાવ પણ મૃત જ હાવા જોઇએ, અને તે મૂત` હાય તેા કમ અને સ્વભાવમાં નામમાત્રને ભેદ રહે છે તે મે કહ્યું જ છે. અચલભ્રાતા તે પછી સ્વભાવ એટલે નિષ્કારણુતા એમ માનવામાં શે! દોષ ? ભગવાન— એના અ` તે એ થશે કે કાર્યંત્પત્તિમાં કશુ જ કારણ નથી. જે એમ હાય તા ઘટાદ્રિની જેમ ખરશૃંગની પણ ઉત્પત્તિ કેમ ન થઈ જાય ? થતી તે નથી, કારણ કે ખર'નુ' કશું જ કારણ નથી, માટે ઉત્પત્તિ નિષ્કારણુ માની શકાય નહિ; એટલે સ્વભાવના અથ નિષ્કારણુતા એ પણ ખરાખર નથી, (૧૯૧૨–૧૯૧૭) અચલભ્રાતા-તે પછી સ્વભાવને વસ્તુના ધમ માનવા જોઈએ. ભગવાન— સ્વભાવને વસ્તુના ધર્મ માનવામાં આવે તે તે પ્રસ્તુતમાં જીવ અને અનુમાનથી પુણ્ય કર્મ'નુ' પુણ્ય અને પાપરૂપ પરિણામ જ સિદ્ધ થાય છે. પાપ કર્મીની સિદ્ધિ અચલભ્રાતા—તે કેવી રીતે ? ૧. ગા૦ ૧૭૮૮ના પૂર્વા` પણ આ જ છે. ૨. અહીં ઉઠાવેલા પ્રશ્નો પ્રથમ પશુ સ્વભાવ વિશે કરવામાં અવ્યા છે. પણ તેનું નિરાકરણ જરા જુદી રીતે કર્યું” છે.—ગા૦ ૧૭૮૯-૯૦. અહીં' જેવા પ્રશ્નો ગા૦ ૧૬૪૩ની વ્યાખ્યામાં ટીકાકારે ઉઠાવ્યા છે અને ઉત્તર પણ આના જેવા જ છે. ૩. આ પક્ષનુ બીજી રીતે નિરાકરણુ ગા૦ ૧૬૪૩ની વ્યાખ્યામાં અને ૧૭૯૧માં છે, ૧૮ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005245
Book TitleGandharwad
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherB J Institute
Publication Year1985
Total Pages428
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy