________________
સુધર્મા)
આ ભવ અને પરભવના સાદૃશ્યની ચર્ચા
સુધર્મા—ક વિના પણ જીવ પરલેાકમાં સદશ જ થાય છે.
ભગવાન તે પછી પરલોકમાં સાદૃશ્યનું કશુ' કારણ નહિ છતાં તે થયુ' એટલે નિષ્કારણની ઉત્પત્તિ થઈ એમ માનવુ' પડે, પણ નિષ્કારણ્ તા ઉત્પત્તિ થતી નથી. એટલે કે જે કર્મો કર્યુ· નથી તેનુ ફૂલ મળ્યું' તેમ માનવુ' પડે, અને દાનાદિ જે ક્રિયા પરલેાક અથે કરી હતી તે નિષ્ફળ ગઈ હાવાથી કૃતના નાશ થયા એમ પણ માનવુ પડે. (૧૯૮૩)
વળી, દાનાદિ ક્રિયા પરલેાકમાં નિષ્ફલ હાય તે। વસ્તુતઃ કા જ અભાવ થયા, અને જો કમ`ના જ અભાવ હાય તે। પછી પરલેાક જ ન અને, ત્યાં સાદૃશ્યની તે વાત જ ક્યાં રહી ?
[૯૭
સુધર્મા—કના અભાવમાં પણ ભવ થાય છે એમ માનીએ તે ?
ભગવાન—જો એમ હાય તેા ભવનેા નાશ પણ અકારણ જ માનવો જોઈ એ. એટલે મેાક્ષ માટે તપસ્યાદિ અનુષ્ઠાન વ્યં જ સિદ્ધ થશે. વળી, કુના અભાવમાં ભવ નિષ્કારણ માનતા હૈ। તા જીવોમાં વસાદશ્યને પણ શા માટે સસાર નથી નિષ્કારણ ન માનવું ? (૧૯૮૪)
સુધર્મા—કના અભાવમાં સ્વભાવથી પરભવ માનવામાં શે। વાંધા ? જેમ કમ વિના પણ માટીના પડમાંથી તેને અનુરૂપ ઘડાનું નિર્માણુ સ્વભાવથી થાય છે તેમ જીવની સદેશજન્મપર પરા સ્વભાવથી જ થાય છે.
ભગવાવ—ઘડા પણ માત્ર સ્વભાવથી જ ઉત્પન્ન નથી થતા, પણ તે કર્તા, કરણુ આદિની પણ અપેક્ષા રાખે છે; તે જ રીતે જીવની ખાખતમાં પણ પરભવ સ્વભાવ જીવને અને તેના પરભવના શરીરઆદિના નિર્માણને કરણની અપેક્ષા જન્ય નથી છે જ. લેાકમાં જે કરણ હાય છે તે કર્યાં અને કાર્યાંથી 'ભારઘટાદિથી ચક્રની જેમ ભિન્ન હાય છે. એથી જીવરૂપી કર્તાથી અને પારભવિક શરીરરૂપ કાર્યથી પ્રસ્તુતમાં કરણ જુદું હાવુ' જોઈ એ, અને તે કમ' જ છે. સુધર્મા—ઘટાદિ કાય માં તે કુ'ભાર-ચક્રાદિ રૂપ કર્તા-કરણ પ્રત્યક્ષસિદ્ધ હાવાથી માનવામાં વાંધો નથી; પણ શરીરાદિ કાય તે વાદળાના વિકારની જેમ સ્વાભાવિક જ છે, માટે તેના નિર્માણમાં કર્માંરૂપ કરણની આવશ્યકતા નથી.
ભગવાન—તારુ એ કહેવું ખરાખર નથી, કારણ કે શરીર એ સાર્દિ છે અને પ્રતિનિયત-ચાક્કસ આકારવાળુ' પણ છે; એટલે ઘટની જેમ તેના પણ કાઈ કર્તા અને કરણ હાવાં જ જોઈ એ. વળી, કારણાનુરૂપ કાય ના જે સિદ્ધાંત તે' માન્યા છે તે પણ વાદળાના વિકારરૂપ દૃષ્ટાંતમાં ઘટિત થતેા નથી, કારણ કે વાદળાના વિકારા પોતાના
૧૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org