SearchBrowseAboutContactDonate
Page Preview
Page 234
Loading...
Download File
Download File
Page Text
________________ શૂન્યવાદનિરાસ [૭૧ અજાતની અનુત્પન્નની ઉત્પત્તિ પણ સંભવે નહિ. અજાતની પણ જો ઉત્પત્તિ માનવામાં આવે તો અભાવ – અસત્ – ખરવિષાણુની પશુ ઉત્પત્તિ માનવી જોઈએ, કારણ કે તે પણુ અજાત જ છે. વ્યકત] જાત-અજાતની પણ ઉત્પત્તિ સંભવે નહિ, કારણ કે તે ઉભય પક્ષમાં પૂર્વોક્ત ઉભય દાષાની આપત્તિ છે. વળી જાત-અજાત એવા ઉભયલક્ષણ પદાર્થીની સત્તા છે કે નહિ ? જો તે વિદ્યમાન હાય તા “જાત'' જ કહેવાય, તેને ઉભય ન કહેવાય. અને એ પક્ષમાં તે અનવસ્થા દોષની આપત્તિ છે, અને જો તે વિદ્યમાન ન હેાય તાપણુ તેને જાત અજાત ઉભય તે ન કહી શકાય, પણુ અજાત જ કહેવુ' જોઈએ. અને એ પક્ષમાં તે પૂર્વેક્ત દૂષણ છે જ. એ જ રીતે જાયમાનની પણ ઉત્પત્તિ ઘટતી નથી, કારણ કે તે પણ જો વિદ્યમાન હોય તેા ‘જાત’ કહેવાશે અને વિદ્યમાન નહિ હાય તે ‘અજાત’ કહેવાશે. અને એ બંને પક્ષેામાં પૂર્વોક્ત દોષની આપત્તિ છે જ. કહ્યુ' પણ છે કે ૧ગમન ક્રિયા થઈ ગઈ હાય તેા જવાપણુ' નથી અને ગમનક્રિયાના અભાવ હાય તાપણુ જવાપણુ` નથી. ગમનક્રિયાના ભાવ અને અભાવથી જુદી એવી ચાલુ ગમનક્રિયા કઈ છે જ નહિ.” આથી સાંસારમાં ઉત્પાદ આદિ કશી ક્રિયાના સદ્ભાવ ન હાવાથી જગતને શૂન્ય જ માનવું જોઈ એ.’' (૧૬૯૪) વળી ઉત્પત્તિના અભાવ બીજી રીતે પણ સિદ્ધ થાય છે. વસ્તુની ઉત્પત્તિમાં હેતુ— ઉપાદાન અને પ્રત્યય—નિમિત્ત એ એ કારણેાને માનવામાં આવે છે. તેમાં હેતુ કે પ્રત્યયે જો પૃથક્ પૃથક્ અર્થાત્ સ્વત ંત્ર હોય તેા તેઓ કા'ની ઉત્પત્તિમાં અસમથ છે, પણ જો એ બધાં ભેગાં મળે તે સામગ્રીથી કાય ઉત્પન્ન થાય છે, એમ મનાય છે. પરંતુ સામગ્રીના ઘટક પ્રત્યેક હેતુ કે પ્રત્યયમાં જો કાર્યોત્પાદન-સામર્થ્ય જ ન હાય તે સામગ્રીમાં પણ કેવી રીતે ઘટે? જેમ પ્રત્યેક રેતીના કણમાં જો તેલ ન હાય તા સમગ્ર કણેામાં પણ તેલનેા અભાવ જ હાય. અર્થાત્ સ'સારમાં કાચ જેવી કેાઈ વસ્તુ ન બને, સનાભાવ થઈ જાય, તેા પછી સામગ્રીને પ્રશ્ન જ કચાંથી રહે? અને સામગ્રીના અભાવમાં કાયના પણ અભાવ થઈ જાય. આ પ્રકારે સશૂન્યતા જ સિદ્ધ થાય છે. કહ્યું પણ — “હેતુ-પ્રત્યયરૂપ સામગ્રી "गतं न गम्यते तावद् अगतं नैव गम्यते । ગતાતવિનિમું `મ્યમાન નમ્યતે ''માધ્યમિકકારિકા-૨.૧ ૧, Jain Education International પૃથક્ હાય ! તેમાં કાર્યનું દર્શન થતુ' નથી. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005245
Book TitleGandharwad
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherB J Institute
Publication Year1985
Total Pages428
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy