________________
ઇન્દ્રભૂતિ
જીવના અસ્તિવ વિશે ચર્ચા
૨૭
માન હાય છે ત્યારે ઘટાપયેાગ સંજ્ઞા હાતી નથી, કારણ કે એ ઉપયેગ તે નિવૃત્ત થઈ ગયા હોય છે. પરંતુ તે વખતે પટાપયેગ સત્તા જ હાય છે, કારણ કે ત્યારે પટાપયાગ વર્તમાન છે,
આ પ્રકારે ઉક્ત વેદવાકયમાં વિજ્ઞાનધન પદથી જીવતું જ કથન કરવામાં આવ્યું છે એમ સ્વીકારી તે વિષયમાં સ ંદેહને અવકાશ આપવા જોઈ એ નહિ, (૧૫૯૬)
ઇન્દ્રભૂતિ—આપે એમ કહ્યું છે કે ઘટાદ ભૂતાથી વિજ્ઞાનધન...જીવ ઉત્પન્ન થાય છે;—એટલે આપની વ્યાખ્યા માનીએ તાપણું જીવ એ ભૂતથી સ્વતંત્ર દ્રવ્ય નહિ પણ ભૂતાને ધમ જ સિદ્ધ થાય છે; અર્થાત્ વિજ્ઞાનઘન જીવ પૃથિવ્યાદિ ભૂતમય જ સિદ્ધ થાય છે, કારણ કે વિજ્ઞાનની ઉત્પત્તિ ભૂતા હાય તેા જ થાય છે અને જો ભૂતા ન હાય તેા નથી થતી. એટલે કે વિજ્ઞાનના અન્વય-વ્યતિરેક ભૂતા સાથે હાવાથી તે ભૂતાના જ ધમ છે; જેમ ચંદ્રિકા ચદ્રના ધમ છે.
ભગવાન—તારું કથન ખરાબર નથી, કારણ કે ભૂતના અભાવમાં પણ જ્ઞાન હાય છે; તેથી ભૂતે સાથે જ્ઞાનના વ્યતિરેક નિયમ અસિદ્ધ છે. આપે તે પ્રથમ કશું જ છે કે વિજ્ઞાન પણ નષ્ટ થઈ જાય છે; આ પ્રકારે વિજ્ઞાનના ભૃતા સાથે
વિજ્ઞાન ભૂતધર્મ નથી ઇન્દ્રભૂતિ તે કેવી રીતે ? ભૂતાની વિશેયરૂપતા નષ્ટ અર્થાત્ ભુતાના અભાવમાં વિજ્ઞાન પણ નથી હાતું. વ્યતિરેક અસિદ્ધ નથી.
થયે
ભગવાન—મે વિજ્ઞાનના સર્વથા અભાવ તા મતાન્યેા જ નથી. વિશેષવિજ્ઞાનના નાશ થયા છતાં વિજ્ઞાનસ'તૃતિ-વિજ્ઞાન સામાન્યના નાશ નથી થતા. આ વસ્તુ મે' તને સમજાવી છે—તે તુ' ભૂલી કેમ જાય છે ? આથી તેના વિશેયરૂપે નાશ થયા છતાં સામાન્ય વિજ્ઞાનનેા અભાવ થતા નથી. એટલે ભુતાના વિશેષજ્ઞાના સાથે અન્વય વ્યતિરેક સિદ્ધ છતાં, સામાન્ય વિજ્ઞાન સાથે વ્યતિરેક અસિદ્ધ જ છે. તેથી જ વિજ્ઞાન એ ભૂતધમ ન હેાઈ શકે. વળી વેદમાં જ ભૂતેાના અભાવમાં પણ અસ્તિત્વ ખતાવવામાં આવ્યુ' જ છે. એટલે પણ વિજ્ઞાનઘન ભૂતધમ ન ખની શકે. (૧૫૯)
ઇન્દ્રભૂતિ—વેદના કયા વાકયમાં એમ કહ્યુ' છે કે ભૂતના અભાવમાં પણ વિજ્ઞાન છે ?
ભગવાન—વેદમાં એક વાકય છે—તમિતે અસ્થેિ યાજ્ઞવય ! સમયસ્તમિત્તે, શાન્તડ નૌ, શાન્તીયાં વાબ્ધિ, વિંડ્યાતિરેવાય. પુષઃ ? ગમખ્યાતિરવય સમ્રાહિતિ હૈાવાવ ।” અર્થાત્ હૈ યાજ્ઞવલ્કચ ! જ્યારે સૂર્ય અસ્ત થઈ જાય છે, ચંદ્ર અસ્ત થઈ જાય છે, અગ્નિ શાન્ત થઈ જાય છે, વચન શાન્ત થઈ જાય છે ત્યારે પુરુષમાં કઈ જ્ગ્યાતિ સમ્રાજએ સમયે
હોય છે ?
૧. જુએ ગા. ૧૫૯૩.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org