________________
૧૬
દેલવાડાનાં દેરાં
૧૨. રંગમંડપ અને પશ્ચિમ તરફ ચોકીના સંધાન ભાગમાં ઉપરનો સભામંદારક જાતિનો વિતાન. ૧૩. રંગમંડપ અને ચોકીના સંધાન ભાગની જમણી તરફની મંદારક જાતિની છત. ૧૪. છચોકીનો વચલો પદ્મનાભ જાતિનો વિતાન. ૧૫. ચોકીમાં ડાબી બાજુની કલ્પવઠ્ઠીનું દશ્ય બતાવતી સમતલ છત. ૧૬. ચોકીમાં ગૂઢમંડપના પ્રવેશદ્વાર ઉપરની નાભિપદ્મમંદારક જાતિની છત. ૧૭. પૂર્વ તરફની પટ્ટશાલાની જમણી તરફની એક સભામંદારક જાતિની છત. ૧૮. પશાલાની સભામંદારક જાતિની એક બીજી છત. ૧૯. પૂર્વ પટ્ટાલાન સભા-પદ્મ-મંદારક જાતિનો વિતાન. ૨૦. રંગમંડપના દક્ષિણ પઠ્ઠશાલાના સંધાન ભાગની છતમાં સરસ્વતી પ્રતિમાઓ આજુબાજુ ઊભેલા સૂત્રધારો. ૨૧. રંગમંડપના દક્ષિણ પઠ્ઠશાલાના સંધાન ભાગની એક નાભિમંદારક જાતિની છત. ૨૨. દક્ષિણ પદૃશાલાની એક પઘમંદારક જાતિની છત. ૨૩. દક્ષિણ પદ્ધશાલાની પધમંદારક જાતિની એક અન્ય છત. ૨૪. પશ્ચિમ પઠ્ઠશાલાની દક્ષિણ તરફની કુલિકામાં વિમલ મંત્રીના સમયની અંબિકા દેવીની મૂર્તિ. પ્રાય:
ઈસ્વી ૧૦૩ર. ૨૫. પ્રસ્તુત કુલિકાની એક અન્ય અંબિકા પ્રતિમા. પ્રાય: ઈસ્વી ૧૦૩૨-૧૦0. ૨૬. ઉત્તર તરફની પટ્ટશાલાનું દશ્ય. ર૭. ઉત્તર તરફની પટ્ટશાલાની પદ્મક જાતિની છત. ૨૮. પ્રસ્તુત પઠ્ઠશાલાની એક પદ્ઘમંદારક જાતિની છત. ૨૯. પ્રસ્તુત પટ્ટશાલામાં ચાર દેવીયુક્ત બૃહ દર્શાવતી છત. ૩૦. પ્રસ્તુત પટ્ટશાલામાં છતની એક દેવી મૂર્તિ. ૩૧. પ્રસ્તુત પટ્ટાલામાં એક નાભિ-પદ્મ-મંદારક જાતિનો વિતાન. ૩૨. પ્રસ્તુત પટ્ટશાલાનો મંદારક જાતિનો વિતાન. ૩૩. પ્રસ્તુત પટ્ટશાલાનો સભામંદારક જાતિનો વિતાન. ૩૪. પ્રસ્તુત પટ્ટાલાનો નાભિપદ્મક જાતિનો વિતાન. ૩૫. પ્રસ્તુત પટ્ટાલાની ઉક્લિપ્ત પ્રકારની છત. ૩૬. રંગમંડપ અને ઉત્તર તરફની પટ્ટશાલાને જોડતા ભાગની નાભિમંદારક જાતિની છત. ૩૭. પૂર્વ તરફી પઠ્ઠશાલાની જમણી પાંખમાં સભા-નાભિ-મંદારક જાતિની છત. (પ્રાય: ઈસ્વી ૧૧૮૫).
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org