________________
ના
૨૨
ચોવીશતીર્થકર (૨૨) શ્રી નેમિનાથ પ્રભુ લાંછનઃ શંખ, દેહવર્ણ શ્યામ, નક્ષત્રઃ ચિત્રા, યોનિઃ વ્યાધિ, વર્ગઃત, ગણઃ રાક્ષસ, નાડી મધ્ય, અક્ષર પે, પો, ૨, રિ, વર્ણ વૈશ્ય, તારાઃ ૫, હંસઃ ભૂમિ, સ્વજિન રાશિ કન્યા, શ્રેષ્ઠતમ મિથુન, શ્રેષ્ઠ તુલા, ધન, પ્રીતિ કુંભ, શુભઃ વૃષભ, વૃશ્ચિક, કર્ક, સિંહ અશુભ મેષ, મકર જાપમંત્ર : ૐ હ્રીં શ્રી અહં અરિષ્ટ નેમિનાથાય નમઃ રાશિ સ્વામી ગ્રહઃ બુધ, ઉપયોગઃ દુર્ભિક્ષનો નાશ થાય છે.
(૨૩) શ્રી પાર્શ્વનાથ પ્રભુ | લાંછનઃ સર્પ, દેહવર્ણ: નીલ, નક્ષત્રઃ વિશાખા, યોનિઃ વ્યાધ વર્ગઃ ૫, ગણ રાક્ષસ, નાડીઃ અંત્ય, અક્ષરઃ તિ, તુ, તે, તો વર્ણ શુક, તારા, ૭, હંસઃ વાયુ, સ્વજિન રાશિ તુલા, શ્રેષ્ઠત્તમ મકર, શ્રેષ્ઠ કર્ક, કન્યા, પ્રીતિઃ વૃષભ શુભ મિથુન, સિંહ, ધન, કુંભ, અશુભ મીન, વૃશ્ચિક જાપમંત્રઃ ૐ હ્રીં શ્રી અહં પાર્શ્વનાથાય નમઃ રાશિ સ્વામી ગ્રહઃ શુક, ઉપયોગ ઈચ્છિત કાર્ય સિદ્ધ થાય છે.
(૨૪) શ્રી મહાવીર સ્વામી લાંછન સિંહ, દેહવર્ણઃ કાંચન, નક્ષત્રઃ ઉત્તરાફાલ્ગની, યોનિઃ ગૌ વર્ગ-૫, ગણ મનુષ્ય, નાડીઃ આધ, અલાર ટે, ટોપ,પિ, વર્ણ વૈશ્ય, તારાઃ ૩, હંસઃ ભૂમિ, સ્વજિન રાશિ કન્યા, શ્રેષ્ઠત્તમઃ મિથુન, શ્રેષ્ઠઃ તુલા, ધન, પ્રીતિ કુંભ શુભ વૃષભ, કર્ક, સિંહ, વૃશ્ચિક, અશુભ : મેષ, મકર જાપમંત્ર : ૐ હીં શ્રી અહં મહાવીરાય નમઃ | રાશિ સ્વામી ગ્રહ બુધ, ઉપયોગ ધન-સંપત્તિની પ્રાપ્તિ થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org