________________
જૈનમુતિવિધાન તીર્થકરની મૂર્તિઓ માનવાકારમાં જ હોય છે તેથી તેમાં હિંદુ દેવાની રે મૂર્તિઓની જેમ અસાધારણ સંખ્યામાં મસ્તકે, આંખે, હાથ કે પગ હેતાં નથી. તીર્થકરની મૂર્તિઓ ધ્યાન મુદ્રામાં પલાંઠી વાળીને બેઠેલી અથવા કાર્યોત્સર્ગમાં સીધી ઊભેલી કરવામાં આવે છે. ધ્યાન અને કાર્યોત્સર્ગ મુદ્રામાં વેગનું સ્વરૂપ જણાય છે કારણ જૈનધર્મ તપસ્યામાં માને છે. જેન મૂતિઓ વિષ્ણુની મૂર્તિ શેષશાયિન અને બુદ્ધ (પરિનિર્વાણ)ની જેવી હોતી નથી. અર્થાત જ્યારે પણ શયનાસનમાં બતાવેલી નથી. તીર્થકર અને બુદ્ધ બંને ધ્યાનમુદ્રામાં હોય છે તેમાં ઘણું સામ્ય જણાય છે. છતાં પણ તીર્થકરના વૃક્ષ સ્થળ ઉપર શ્રીવત્સ હેવાને કારણે તે બુદ્ધની મૂર્તિથી જુદી પડે છે, પરંતુ દક્ષિણ ભારતની તીર્થકરની મૂર્તિઓમાં શ્રીવત્સને અભાવ હોય છે. બ્રાહ્મણ ધર્મમાં ત્રિમૂર્તિ હોય છે તેમ જૈન ધર્મમાં ચેમુખ મૂતિઓ (ચારેબાજુ) થવા લાગી અને તે સર્વતોભદ્રદિ પ્રતિમા તરીકે ઓળખાય છે.
કુશણ સમયના ઉત્તરાર્ધમાં સર્વતોભદ્ર તીર્થકરની મૂર્તિઓ થવા લાગી. ચારે બાજુએ ક્યા તીર્થકરે રજૂ કરવા તે કાંઈ નિયમ નથી છતાં પણ તીર્થકરની પસંદગી કરાતી. આ લક્ષણ મધ્યયુગના ઉત્તરાર્ધ સુધી ચાલુ રહ્યું. કેટલીક સર્વતોભદ્ર ભૂતિઓમાં મુખ્ય ચાર (જિન)–આદિનાથ, નેમિનાથ, પાર્શ્વનાથ અને મહાવીર હોય છે. આવી મૂતિઓ મથુરા, કેસાંબી વગેરેમાંથી મળી આવી છે. તે કલાના ઉત્કૃષ્ટ નમૂના છે.
વીસ તીર્થકરોની યાદી તેમના શાસનદેવતા અર્થાત યક્ષયણક્ષિઓના નામો સાથે નીચે પ્રમાણે આપી છે. કેટલીકવાર દિગમ્બરના મત જુદા પડે છે તે પણ આ યાદીમાં સ્પષ્ટ કરીને બતાવેલા છે. તીથકર યક્ષ
યક્ષિણી ૧-ઋષભનાથ ગોમુખ
ચકેશ્વરી ૨–અજીતનાથ મહાયક્ષ
અજિતબાળા ૩–સંભવનાથ
દુરિતારિ (દિ. પ્રજ્ઞપ્તિ) ૪–અભિનંદનનાથ
કાલિકા (વજેશંખલા) પ–સુમતિનાથ
તુમ્બર
મહાકાલિ (દિ. પુરુષદત્તા) ૬–પદ્મપ્રભુ
કુસુમ
શ્યામા (દિ, મગા) ૭ન્સપાશ્વનાથ
માતંગ (દિ. વનન્દિ) શાન્તિ દિ. કાલી) ૮-ચંદ્રપ્રભપ્રભુ
વિજય
ભૂકુટિ (જ્વાલામાલિની)
ત્રિમુખ યક્ષેશ્વર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org