________________
૧૨
પરિશિષ્ટ ૨
માનસ્ત ભનુ વિસ્તૃત વર્ણન આવશ્યકનિયુક્તિ આપે છે તે આ પ્રમાણે છે: વીથીઆની વચ્ચેવચ એક માનસ્તંભ હાય છે તે આકારમાં ગાળ અને તેને ચાર ગાપુરદ્વાર તથા ધ્વજ પતાકાઓ હાય છે, તેની ચારે બાજુ સુંદરવન ખંડ હાય છે તેમાં પૂર્વ દિશાના ક્રમ પ્રમાણે સેામ, યમ, વરુણુ અને કુબેર લોકપાલ હાય છે. તેઓને માટે રમણીય ક્રીડાનગર હાય છે, માનસ્તંભ ધીરે ધીરે ઉપર જતાં નાના (સાંકડા) થતા જતા હેાય છે અને તે ત્રણ ગાળાકાર પીઠ ઉપર હેાય છે. માનસ્તંભની ઊંચાઈ તીથ કરની શરીરાકૃતિથી ખાર ગણી બતલાવેલી છે માનત ભ ત્રણ ખાડામાં વિભાજિત થાય છે તેના મૂળ ભાગ વારાથી યુક્ત, મધ્ય ભાગ સ્ફટિક મણિમય વૃત્તાકાર તથા ઉપરના ભાગ વ મમય હાય છે અને તેની ચારે બાજુ ચામર, ઘંટા, કિકિણી, રત્નહાર વગેરે ધ્વજાઓથી શાભે છે. માનસ્તંભની ટાચ ઉપર (શિખર ઉપર) ચારે દિશાઓમાં આઠ આઠ પ્રતિહાર્યો સાથે એક એક જિનેન્દ્રની પ્રતિમા બિરાજે છે. પ્રતિહાર્યોના નામ અશકવૃક્ષ, દિવ્ય પુષ્પવૃષ્ટિ, દિવ્યધ્વનિ, ચામર, આસન, ભામંડલ, દુંદુભી અને છત્ર. દરેક માનસ્તંભની પૂર્વી વગેરે ચારે દિશામાં એક એક વાપિકા હૈાય છે. પૂર્વથી શરૂ થયેલી વાર્ષિક આના નામ આ પ્રમાણે છે : નંદાત્તરા, નોંદા, નંદીમતી અને ન"દીધેાષા. દક્ષિણ માનસ્તંભની વાપિકાએ છે વિજયા, વૈજ્યન્તા, જયન્તા અને અપરાજિતા. પશ્ચિમ માનસ્તંભની વાર્ષિકાઓ છે. અશાકા, સુપ્રતિયુદ્ધા, કુમુદા અને પુંડરિકા. ઉત્તર માનસ્તંભની વાપિકાએના નામ છે ધ્યાન દા, મહાનંદા, સુપ્રતિબુદ્દા અને પ્રભ કરા, આ વાપિકા ચારે તરફ વેદિકા અને તારણાથી યુક્ત તથા જલક્રીડાને યાગ્ય દિવ્ય દ્રવ્યો અને. સેાપાનાથી યુક્ત હોય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org