SearchBrowseAboutContactDonate
Page Preview
Page 84
Loading...
Download File
Download File
Page Text
________________ गाथा ६ પ્રશ્ન ૧૦ : શુભ ઉપગ ક્યા રૂપે છે? ઉત્તર : મતિજ્ઞાનાદિક ચાર જ્ઞાન, ચક્ષુદર્શનાદિક ત્રણ દર્શન તે શુભ ઉપગરૂપ છે. પ્રશ્ન ૧૧ : અશુભ પગ કથા રૂપે છે ? " ઉત્તર : કુમતિજ્ઞાન, કુશ્રુતજ્ઞાન અને કુઅવધિજ્ઞાન એ ત્રણ કુજ્ઞાન અશુભ ઉપગરૂપ છે. પ્રશ્ન ૧૨ ઃ શુદ્ધનય કેને કહે છે? ઉત્તર : જે અભિપ્રાય અખંડ, નિરપેક્ષ ત્રિકાળ-ટકનાર શુદ્ધ સ્વભાવને જાણે તેને શુદ્ધનય કહે છે. પ્રશ્ન ૧૩ : શુદ્ધ દર્શનનું તાત્પર્ય શું છે? ઉત્તર : શુદ્ધ દર્શન એટલે સહજદર્શનગુણ અથવા દર્શન સામાન્ય જે કમથી અનેક દર્શને પગ પર્યાયરૂપે પરિણમવા છતાં કઈ દર્શને પગરૂપ નથી બની જતો. પ્રશ્ન ૧૪ : શુદ્ધ જ્ઞાનનું તાત્પર્ય શું ? ઉત્તર : શુદ્ધ-જ્ઞાન એટલે જ્ઞાન સામાન્ય અથવા જે સહજજ્ઞાનગુણ કહેવાય છે. તે આ શુદ્ધ જ્ઞાન કેમથી અનેક જ્ઞાનેપગરૂપ પરિણમન કરવા છતાં પણ જ્ઞાનેપગરૂપ નથી બની - પ્રશ્ન ૧૫ : આ શુદ્ધ જ્ઞાન દર્શન શુદ્ધનયથી જીવના લક્ષણ કેવી રીતે છે? ઉત્તર ઃ શુદ્ધનય પર્યાયની અપેક્ષાથી રહિતપણે હોય છે. અને આ શુદ્ધ જ્ઞાન-દર્શન પણ પર્યાયથી નિરપેક્ષપણે જ પ્રતિભાસિત થાય છે તેથી શુદ્ધ-જ્ઞાન અને શુદ્ધ દર્શન જીવનાં લક્ષણ શુદ્ધનયથી કહેવામાં આવ્યા છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005241
Book TitleDravya Sangraha Prashnottari Tika
Original Sutra AuthorN/A
AuthorManohar Varni, Mukundbhai Soneji
PublisherGujarat Prantiya Sahajanand Sahitya Mandir Ahmedabad
Publication Year1974
Total Pages498
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy