SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ द्रव्यसंग्रह प्रश्नोत्तरी टीका પ્રશ્ન ૧૧૬ : સમવાયાંગમાં કેટલા પદ છે અને શેનું વર્ણન છે? ઉત્તર : આમાં એક લાખ ચોસઠ હજાર પદ . આ અંગમાં સરખાં વિસ્તરવાળા, સરખા ધર્મવાળા, સરખી સંખ્યાવાળા જે જે પદાર્થો છે તે બધાનું વર્ણન છે, જેમ કે ૪૫ લાખ એજનવાળા પાંચ પદાર્થ છે, અઢી દ્વીપ, સિદ્ધક્ષેત્ર ઈત્યાદિ. તે પ્રશ્ન ૧૧૭ : વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ અંગમાં કેટલા પદ છે અને શેનું વર્ણન છે? ઉત્તર : આ અંગમાં બે લાખ, અઠ્ઠાવીસ હજાર પદ છે. એમાં સાઠ હજાર (૬૦,૦૦૦) પ્રશ્ન અને ઉત્તર છે, જેમ કે જીવ નિત્ય છે કે અનિત્ય ? જીવ વતત્ય છે કે અવ્યક્તત્વ વગેરે. પ્રશ્ન ૧૧૮ : જ્ઞાતૃધર્મકથાગમાં કેટલાં પદ છે અને શેનું વર્ણન છે? ઉત્તર : આમાં પાંચ લાખ છપ્પન હજાર પદ . તેમાં વસ્તુઓના સ્વભાવ, તીર્થકરેનું માહાતમ્ય, દીવ્યધ્વનિને સમય અને સ્વરૂપ, ગણધર આદિ મુખ્ય જ્ઞાતાઓની કથાનું વર્ણન છે. પ્રશ્ન ૧૧૯ : ઉપાસકાધ્યયનાંગમાં કેટલાં પદ છે અને શેનું વર્ણન છે ? ઉત્તર : આમાં અગીયાર લાખ સત્તર હજાર પદ . તેમાં શ્રાવકેની પ્રતિમા (પડિયા, આચરણ અને ક્રિયાકાંડેનું વર્ણન છે. શ્રાવકેચિત મંત્રોનું પણ આમાં જ વર્ણન છે. - પ્રશ્ન ૧૨૦ : અંતઃકૃશાંગમાં કેટલાં પદ છે અને શેનું વર્ણન છે? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005241
Book TitleDravya Sangraha Prashnottari Tika
Original Sutra AuthorN/A
AuthorManohar Varni, Mukundbhai Soneji
PublisherGujarat Prantiya Sahajanand Sahitya Mandir Ahmedabad
Publication Year1974
Total Pages498
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy