SearchBrowseAboutContactDonate
Page Preview
Page 5
Loading...
Download File
Download File
Page Text
________________ ઇ. સ. ૧૯૩૦માં આ ગ્રંથ, દિગંબર જૈન પુસ્તકાલય સુરત તરફથી બહાર પડેલ છે જેમાં પ્રાકૃત-ગાથા, ગાથાની સંસ્કૃત છાયા અને શ્રી મણીલાલ ચુનીલાલ કાઠારી કૃત ગુજરાતી અનુવાદ પ્રગટ થયેલ છે. ४ ઈ. સ. ૧૯૭૦માં મૂળ ગાથાઓ તથા સંસ્કૃત ટીકાને ગુજરાતી અનુવાદ પ્રવચનવત્સલ શ્રુતભક્ત ભાઇશ્રી કાંતિલાલ ઈશ્વરલાલ શાહ વડે તૈયાર થયેલા, દિ. જૈન શ્રાવક સંઘ મુંબઇ તરફ્રંથી પ્રગટ થયા છે. ૫ આ ઉપરાંત આ ગ્રંથ છે, સ. ૧૯૦૦માં બનારસથી પ્રગટ થયાની તથા જૈન ગ્રંથ રત્નાકર મુંબઇ તરફથી પણ પ્રગટ થયાની માહિતી મળી છે. પણ તે પ્રતેા ન મળી શકવાથી તે વિષે કાંઇ વિશેષ જાણવા મળ્યું નથી. આ ઉપરાંત ૫. સૂરજભાનજી વકીલ, ૫. પન્નાલાલજી માકલીવાલ, પૂ. મેાહનલાલજી શાસ્ત્રી, ૫. અશીધરછ શાસ્ત્રી, પં. ભુવનેન્દ્રજી શાસ્ત્રી વગેરે દ્વારા અનેક હિન્દી ટીકા અને મરાઠી, કાનડી વગેરે ભાષાઓમાં પણ આ શાસ્ત્રની ટીકા થયેલી છે. ગ્ર વિષય અને તેની ઉપયાગીતા પ્રત્યેક ગાથાને પ્રતિપાદીત વિષય તે વિષયાનુક્રમણિકામાં આપ્યા છે ત્યાંથી અવલાકવા અહીં તેા સમુચ્યથ દ્રષ્ટિએ જોતાં આ ગ્રંથ ખાખત એમ કહી શકાય કે તેમાં અનેકાંત સિદ્ધાંતના દ્રવ્યાનુયાગ, ચરણાનુયાગ અને કરણાનુયાગનું અપૂર્વ જ્ઞાન ફ્રાંસીઠુંસીને એવી તેા સર્વાંગ સપુર્ણ શૈલીથી રજુ કર્યુ છે કે જૈન ધર્મના એક સાધારણુ અભ્યાસીથી માંડીને સક્ષ્મ સિદ્ધાંતના અભ્યાસી પંડિત વર્ગને તેમજ પ્રાથમિક કક્ષાના મુમુક્ષુથી માંડીને મુનિ-આચાર્યની કક્ષા સુધીના આત્મસાકાને તે પરમ ઉપયાગી અને પ્રેરણાદાયી સિદ્ધ થાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005241
Book TitleDravya Sangraha Prashnottari Tika
Original Sutra AuthorN/A
AuthorManohar Varni, Mukundbhai Soneji
PublisherGujarat Prantiya Sahajanand Sahitya Mandir Ahmedabad
Publication Year1974
Total Pages498
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy