SearchBrowseAboutContactDonate
Page Preview
Page 478
Loading...
Download File
Download File
Page Text
________________ गाथा ५६ ४७९ मा चिट्ठह मा जंवह मा चिंतह किंपि जेण हाइ थिरो। अप्पा अप्पम्मि रओ इणमेव परं हवे झाणं ॥ ५६ ।। અન્વય : હિંfa મા વિટ્ટ, ના કંદ, ચિંતા ને ૩ अप्पमि रओ थिरा होदि इणमेब घरं झाणं हवे । અનુવાદ : કાંઈ પણ ચેષ્ટા ન કરે, કાંઈ પણ ન બોલે અને કાંઈ પણ ન ચિંતવે, જેથી આત્મા આત્મામાં રત થયે થકે સ્થિર થઈ જાય, આને જ પરમધ્યાન કહે છે. પ્રશ્ન ૧ : ચેષ્ટા કરવાના, બલવાના અને ચિંતવનના નિષેધના આ કેમનું શું પ્રજન છે? ઉત્તર ઃ કાય, વચન મનને નિરોધ તે કમથી સુગમતાથી થઈ શકે છે તે પ્રદર્શિત કરવાના પ્રયજનથી તે કેમ બતાવ્યું છે. પ્રશ્ન ૨ ઃ ક્યા પ્રકારની કાયાની ચેષ્ટાને નિષેધ કરે જાઈએ ? ઉત્તર : શુભ અને અશુભ બને કાયરોષ્ટાને નિરોધ કરવો જોઈએ. પ્રશ્ન ૩ઃ શુભ કાયચેષ્ટાને નિરોધ શા માટે આવશ્યક છે? ઉત્તર : અશુભ ચેષ્ટાની માફક શુભ ચેષ્ટા પણ સહજશુદ્ધ, નિત્ય, નિષ્ક્રિય, નિજશુદ્ધાત્માના અનુભવમાં બાધક છે તેથી શુભાશુભ બને કાયવ્યાપારને નિરાધ પરમસમાધિરૂપ ધ્યાનને માટે આવશ્યક છે. પ્રશ્ન ૪ : કયા વચનવ્યાપારને પરમધ્યાનને માટે નિરોધ કરે જોઈએ? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005241
Book TitleDravya Sangraha Prashnottari Tika
Original Sutra AuthorN/A
AuthorManohar Varni, Mukundbhai Soneji
PublisherGujarat Prantiya Sahajanand Sahitya Mandir Ahmedabad
Publication Year1974
Total Pages498
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy