________________
४५८
द्रव्यसंग्रह प्रश्नोत्तरी टीका તે પરમાત્મા અરહંત કહેવાય છે. તેમાં પણ જ્યાં સુધી વેગ (પ્રદેશનું હલનચલન જેનાથી વિહાર, દિવ્યધ્વનિ આદિનું બનવું થાય છે.) રહે ત્યાં સુધી તેઓ સાગકેવળી કહેવાય છે અને યેગ નષ્ટ થાય ત્યારે અગકેવળી કહેવાય છે.
પ્રશ્ન ૪૦ : અગકેવળી કયાં સુધી રહે છે?
ઉત્તર : એક અરહંત પ્રભુ એક સેકંડથી પણ ઓછા સમય માટે અગકેવળી રહે છે. આ પછી તેઓ સિદ્ધ પરમેષ્ઠી થઈ જાય છે. - હવે પદસ્થધ્યાનમાં આવતા સિદ્ધપરમેષ્ઠીનું સ્વરૂપ કહે છેઃ
જય માટે આ એક અરજી કયાં આ
णदृढकम्मदेहो लोयालेायस्स जाणओ दट्ठा। पुरिसायारो अप्पा सिद्धो झापह लायसिहरत्था ॥५१॥
અન્વય = ળક સાવાસ ગાળ દ્ર
पुरिसायारो अप्या सिद्धो, लायसिहरत्था झाएह ।
અનુવાદ : જેના આઠ કર્મો અને શરીર નાશ પામ્યાં છે, જે લેક અને અલકને જાણવા દેખવાવાળાં છે, જે પુરૂષદેહથી મેક્ષ થયો તે પુરૂષાકારવાળા આત્મા સિદ્ધપરમેષ્ઠી કહે : વાય છે, તેવા લેકના શિખરે રહેલા સિદ્ધપરમેષ્ઠીને ધ્યા.
પ્રશ્ન ૧ : કર્મનું કયા રૂપે પરિણમવું તે તેને નાશ કહેવાય ?
ઉત્તર કાર્માણવર્ગણુઓનું આ કર્મરૂપ અવસ્થાથી છૂટી જઈને અકર્મસ્વરૂપ અવસ્થામાં આવી જવું તેને કર્મને નાશ કહે છે. આગળ ઉપર, નિષ્કર્મ અવસ્થા થયા પછી, કર્મોની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org