SearchBrowseAboutContactDonate
Page Preview
Page 454
Loading...
Download File
Download File
Page Text
________________ ४५५ गाथा ५० પ્રશ્ન ૩૦ : ઉક્ત રહસ્યને દ્રષ્ટાંત દ્વારા સ્પષ્ટ કરશો ? ઉત્તર : જેમકે કેાઈ છ ખારીવાળા એરડામાં બેઠેલા માણસ દીવાલાના આવરણને લીધે માત્ર ખારીએ દ્વારા જ મહાર જોઇ શકે છે. પરંતુ દીવાલાનુ આવરણ નષ્ટ થતાં ચારે બાજુએથી જોઈ શકે છે. આ પ્રમાણે કર્મનાકનું આવરણ હોતાં આત્મા ઇન્દ્રિયરૂપી દ્વારાથી જ જાણી શકે છે. જેમ મારીએ દ્વારા બહાર જોઈ શકતા માણુસ પેાતાના સામર્થ્યથી જ જીએ છે તેમ ઇન્દ્રિયા દ્વારા જાણતા આત્મા પણુ જ્ઞાનખળ દ્વારા જ જાણું છે, પરંતુ જ્ઞાનના આવરણા સંથાં હુઠી જતાં આત્મા અધી બાજુથી સમસ્ત દ્રવ્ય-ગુણ પર્યાયાને જાણે છે. પ્રશ્ન ૩૧ : જેમ દીવાલેનું આવરણ સમાપ્ત થતાં પણ પુરૂષ અમુક મર્યાદા સુધી જ જોઈ શકે છે તેમ જ્ઞાનનું આવરણુ પણ સમાપ્ત થતાં આત્મા અમુક મર્યાદા સુધીનું જ કેમ નથી દેખતા ? ઉત્તર : દીવાલનું આવરણ હડતાં છતાં પણ તે પુરૂષને વાસ્તવિક કર્યું —નાકનું આવરણ તે લાગેલું જ રહે છે. આ કારણથી તે પુરૂષ અમુક મર્યાદા સુધીનું જ જાણી શકે છે. પરંતુ જે પુરૂષને ક-નાકમ ઇન્દ્રિયાનાં બધા આવરણે। સમાપ્ત થઈ ગયા છે તે મર્યાદા સહિત જાણે તેવું કોઈ કારણ રહ્યુ નહી'. આવુ... નિરાવરણ જ્ઞાન તે અનંત જ હાય છે. પ્રશ્ન ૩૨ : પરમાત્માને અનંત દર્શન ન હાય તે શા વાંધા ? ઉત્તર ઃ દન વિના જ્ઞાન અનિશ્ચિત અવસ્થામાં રહેશે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005241
Book TitleDravya Sangraha Prashnottari Tika
Original Sutra AuthorN/A
AuthorManohar Varni, Mukundbhai Soneji
PublisherGujarat Prantiya Sahajanand Sahitya Mandir Ahmedabad
Publication Year1974
Total Pages498
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy