________________
૪૪૮
द्रव्यसंग्रह प्रश्नोत्तरी टीका
છે. શુભ, પરમ દારિક શરીરમાં સ્થિત છે તેથી જેઓ શુદ્ધ છે અર્થાત વિશેષ છે તે આત્મા અરિહંત છે અને તેઓ ધ્યાન કરવા એગ્ય છે.
પ્રશ્ન ૧ઃ કર્મ સત્ છે કે અસત્ ? ઉત્તર : કર્મ સત્ છે અભાવરૂપે નથી.
પ્રશ્ન ૨ ઃ કર્મ સત્ છે તે તેને નાશ કેવી રીતે થઈ શકે? કારણ કે સને કદાપિ નાશ થતો નથી.
ઉત્તર કર્મ એક પર્યાય છે. આ પર્યાય જે પુદ્ગલ દ્રવ્યની છે તે પુગલ દ્રવ્યને કદાપિ નાશ થતો નથી. જે પુદ્ગલસ્કંધમાં કર્મરૂપે પરિણમવાની યેગ્યતા છે તે સ્કંધને કાશ્મણવર્ગનું એવું નામ આપવામાં આવ્યું છે. આ કર્મવર્ગણાઓ કર્મપર્યાયરૂપે પરિણમે છે અને તે કર્મપર્યાય તે રૂપે ન રહેતાં અકર્મરૂપે પણ થઈ જાય છે. અરહંત ભગવાનને પૂર્વે ચાર ઘાતિયાકર્મરૂપે પરિણમેલી વર્ગણઓ, કર્મપર્યાયને છોડીને અકર્મરૂપ થઈ જાય છે, અને પછી ભવિષ્યમાં કદાપિ તે કર્મપર્યાયરૂપ થઈ શકતી નથી. આ જ (કર્મના) નાશને અભિપ્રાય છે.
પ્રશ્ન ૩ઃ ઘાતિયા કર્મોના નાશને ઉપાય શું છે?
ઉત્તર : શુદ્ધોપગરૂપ ધ્યાનના પ્રતાપથી ઘાતિયાકને નાશ થાય છે. આ શુદ્ધોપગ નિશ્ચય સમ્યગદર્શન નિશ્ચય સમ્યગજ્ઞાન અને નિશ્ચય સમ્યગચારિત્ર રૂપે છે.
પ્રશ્ન : ઘાતિયા કમેને નાશ એક સાથે થાય છે કે ક્રમથી?
ઉત્તર : ઘાતિયા કર્મોમાં પહેલા મેહનીયકર્મને નાશ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org