________________
द्रव्यसंग्रह प्रश्नोत्तरी टीका
ઉત્તર : બાહ્ય પદાર્થાની જેમને રૂચિ હોય છે તેઓને બાહ્ય પદાર્થોં જાણવાની અને હિતરૂપ માનવાની ધૂન હોય છે તેથી દનાપયેાગ દ્વારા આત્માસન્મુખ હોવા છતાં પણ તેમને આત્માની પ્રતીતિ થતી નથી, આ કારણથી, દર્શનાપયેાગમાં થવાવાળા આત્માશ્રય સમ્યકત્વમાં થવાવાળા આશ્રયથી અથવા સમ્યકત્વ માટે થવાવાળા આશ્રયથી જુદી જાતને હાય છે.
આ પ્રમાણે દશને પયેાગના વર્ણન સુધી સમ્યગજ્ઞાનના 'તરાધિકાર સમાપ્ત કરીને હવે સમ્યગચારિત્રનું નિરૂપણ કરે છેઃ
४२२
असुहादो विणिवित्ती सुहे पवित्तीय जाण चारितं । वदसमिति गुत्तिरूवं ववहारणयादु जिणभणियम् ॥ ४५ ॥ અન્વય : અમુદ્દાદ્દો વિિિવત્તી ય મુદ્દે વિત્તી વસમિતિ गुत्तिरुवं चारित्र जाण, ववहारणयादु जिणभणियं । અનુવાદ : અશુભ ક્રિયાથી નિવૃત્તિ થવાને અને શુભક્રિયામાં પ્રવૃત્ત થવાને વ્રત–સમિતિ-ગુપ્તિરૂપ ચારિત્ર જાણેા, એમ, વ્યવહારનયથી જિનેન્દ્રદેવે કહ્યું છે.
પ્રશ્ન ૧ : શુકલધ્યાની સાધુએમાં આ લક્ષણ હોતુ નથી તેથી આ લક્ષણ અભ્યાપક રહ્યું ?
ઉત્તર ઃ આ લક્ષણ વ્યવહારચારિત્રનુ છે ચારિત્ર સામાન્યનું નથી, અથવા નિશ્ચયચારિત્રનું નથી. તેથી આ લક્ષણ વ્યવહારચારિત્રમાં પૂર્ણ રીતે ઘટિત થાય છે.
પ્રશ્ન ૨ : અહિંસા મહાવ્રતના પાલનમાં આ લક્ષણ કેવી રીતે ઘટિત થાય છે?
ઉત્તર : અહિંસા મહાવ્રતમાં હિંસાથી નિવૃત્તિ અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org