SearchBrowseAboutContactDonate
Page Preview
Page 402
Loading...
Download File
Download File
Page Text
________________ ग्राथा ४१ ४०३ ઉત્તર : વીતરાગમાર્ગનું શરણ છેડીને રાગી, ઢષી, પાખંડીઓની તેમના ઉપદેશની, ભયથી કે લૌકિક પ્રજનવશ અથવા ધર્મ માનીને ભક્તિ, પૂજા, વંદન વગેરે કરવા તે પાખંડીમૂઢતા છે. પ્રશ્ન ૭૪ : મૂઢતારહિત સમ્યગદ્રષ્ટિની કેવી સ્થિતિ હોય છે? ઉત્તર : ઉક્ત સમસ્ત મૂકતાઓને છોડીને નિજ શુદ્ધ અંત:તત્ત્વરૂપ દેવ-ધર્મ—ગુરૂમાં અવસ્થિતિ કરનાર સમ્યગદ્રષ્ટિ જીવ હોય છે. પ્રશ્ન ૭૫ : સમ્યગદર્શનથી શું લાભ થાય છે? ઉત્તર : સમ્યગ્દર્શનને સાક્ષાત્ લાભ અવિકાર નિજચૈતન્યસ્વરૂપના સંવેદનથી ઉત્પન્ન થયેલો સહજ આનંદને અનુભવ છે અને નૈમિત્તિક લાભ કર્મોને ભાર હટી જ તે છે અને ઔપચારિક લાભ દેવેન્દ્ર, ચકવતી તીર્થકર વગેરે પદ અને વૈભવોની પ્રાપ્તિ છે. પ્રશ્ન ૭૬ ઃ ઉત્તમ પદવીઓ અને વૈભવેનું કારણ સમ્યગદર્શન કેવી રીતે હેઈ શકે છે? ઉત્તર : જેકે તીર્થકરાદિ પદવીઓ અને વૈભવનું કારણ પુણ્યકર્મને ઉદય છે તે પણ આવા વિશિષ્ટ પુણ્યકર્મોને બંધ એવા નિર્મળ આત્માઓને જ થાય છે જેઓ સમ્યદ્રષ્ટિ છે અને જેઓને વિશિષ્ટ શુભેપગ હોય છે સમ્યકત્વના હવાથી જ શુભરાગના આવા ફળસ્વરૂપથી સમ્યકત્વને મહિમા પ્રગટ થયે. તેથી સમ્યગદર્શનને ઔપચારિક લાભ ઉત્તમ પદ અને વૈભવ બતાવ્યો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005241
Book TitleDravya Sangraha Prashnottari Tika
Original Sutra AuthorN/A
AuthorManohar Varni, Mukundbhai Soneji
PublisherGujarat Prantiya Sahajanand Sahitya Mandir Ahmedabad
Publication Year1974
Total Pages498
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy