________________
३८६
द्रव्यसंग्रह प्रश्नोत्तरी टीका હવે આ ચૌદ પ્રશ્નોના ઉત્તર સાથે સંબંધિત વિષયને સ્પષ્ટ સમજાવવા ૪૦ મી ગાથા કહે છે :
रयणत्तयं ण वट्टइ अप्पाण मुइत्तु अणदविया । तह्मा तत्तियमइओ हादि हु मेाकखस्स कारण आवा ॥ ४०॥ અન્વય ! અવાજ મુ માર્યા રચત્ત વદર तमा तत्तियमइएते आदा मोकखस्स कारण होदि ।
અનુવાદ: આમાને છોડીને બીજા કેઈ દ્રવ્યમાં રત્નત્રય રહેતું નથી. આ કારણથી, રત્નત્રયાત્મક આત્મા જ નિશ્ચયથી મેક્ષનું કારણ છે.
પ્રશ્ન ૧ : રત્નત્રય અન્ય દ્રવ્યમાં કેમ નથી રહી શકતું ?
ઉત્તર : રત્નત્રય અર્થાત્ સમ્યગદર્શન, સમ્યગજ્ઞાન અને સમ્યગ્રચારિત્ર, આ ત્રણેય પર્યા છે. આ પર્યાયે જે ગુણોની છે તે ગુણે જેમાં રહે છે તેમાં રત્નત્રય રહે છે–રહી શકે છે.
પ્રશ્ન ૨ ઃ સમ્યગદર્શન કયા ગુણની પર્યાય છે.
ઉત્તરઃ સમ્યગદર્શન આત્માના સસ્કવ ગુણની પર્યાય છે. સમ્યકત્વ એક નિર્મળ પર્યાયનું પણ નામ છે અને સભ્યત્વ ગુણનુ પણ નામ છે. પ્રાચીન પરંપરામાં આ પ્રકારે વર્ણન કરવામાં આવ્યું છે. સમ્યકત્વ ગુણને કાર્યવાચક શ્રદ્ધગુણ છે.
પ્રશ્ન ૩ : સમ્પ્રદર્શનની ઉત્પત્તિના ક્યા ક્યા કારણે છે?
ઉત્તરઃ સમ્યગદર્શનું ઉપાદાન કારણ, સમ્યગ્દર્શન થયા પહેલાની પર્યાયરૂપે પરિણમેલે, અર્થાત્ તેવી વિશિષ્ટ ગ્યતાવાળ આત્મા છે. અંતરંગ નિમિત્ત કારણ દર્શનમોહ અને અનંતાનુબંધી કષાયને ઉપશમ, ક્ષપશમ કે ક્ષય છે. બાહ્ય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org