________________
३८०
द्रव्यसग्रह प्रश्नोत्तरी कीका
ઉત્તર ઃ મિથ્યાત્વપ્રકૃતિ બધી પાપપ્રકૃતિઓમાં સૌથી નીચી પાપપ્રકૃતિ છે. મિથ્યાત્વપ્રકૃતિના ઉદયથી થવાવાળામિથ્યાત્વપરિણામથી જ સંસાર અને સંસારદુઃખોની વૃદ્ધિ થાય છે.
પ્રશ્ન ૧૭ : મિથ્યાત્વપ્રકૃતિને બંધ કેવી રીતે થાય છે?
ઉત્તર : મેહ, વિષમાં આસક્તિ, દેવ શાસ્ત્ર-ગુરૂની નિંદા, કુદેવ-કુગુરુકુશાસ્ત્રની પ્રીતિ વગેરે ખાટાં પરિણામેથી મિથ્યાત્વ પ્રકૃતિને બંધ પડે છે.
પ્રશ્ન ૧૮ : મિથ્યાત્વને અભાવ કેવી રીતે થાય છે?
ઉત્તર : મિથ્યાત્વને અભાવને મૂળ ઉપાય ભેદજ્ઞાન છે, કારણ કે ભેદજ્ઞાન ન હોવાથી જ મિથ્યાત્વ ટકે છે.
પ્રશ્ન ૧૯ : ભેદજ્ઞાનને સંક્ષિપ્ત આશય શું છે?
ઉત્તર : ધન, વૈભવ, પરિવાર, શરીર. કર્મ, રાગાદિ ભાવ, જ્ઞાનાદિને અપૂર્ણ વિકાસ, જ્ઞાનાદિનું પૂર્ણ પરિણમન આ બધાથી જુદા સ્વભાવવાળા ચૈતન્યમાત્ર નિજશુદ્ધઆત્મતત્વને ઓળખી લેવું તે ભેદજ્ઞાન છે.
પ્રશ્ન ૨૦ : સમ્યગ્રષ્ટિને તે પુણ્યભાવ અને પાપભવા બને હેય છે તે પછી તે પુણ્યભાવ કેમ કરે છે?
ઉત્તર : કેઈ એક પુરૂષને પિતાની સ્ત્રી ઉપર ઘણે રાગ છે. તે પોતાના પિતૃગૃહે ગઈ તે ગામથી કઈ માણસે આવે તે સ્વસ્ત્રીની કુશળતાદિ જાણવા તે પુરૂષ તે આગંતુકનું સન્માન વગેરે કરે છે પરંતુ તેનું લક્ષ્ય તે પિતાની સ્ત્રી ઉપર જ છે. તેવી રીતે, સમ્યગ્રદષ્ટિ, ઉપાદેયરૂપે તે નિજ શુદ્ધાત્મતવની જ ભાવના કરે છે. જયારે તે ચારિત્રમેહના વિશિષ્ટ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org