SearchBrowseAboutContactDonate
Page Preview
Page 373
Loading...
Download File
Download File
Page Text
________________ ३७४ द्रव्यसंग्रह प्रश्नोत्तरी टीका વશેષકારણસમયસાર મોક્ષને સાક્ષાત્ હેતુ છે, એનું જ બીજું નામ નિશ્ચયરત્નત્રય, અભેદરત્નત્રય, એકQવિતર્ક_અવિચારશુકલધ્યાન, પરમસમાધિ, વીતરાગભાવ વગેરે છે. પ્રશ્ન ૮ : ત્યારે તે વિશેષકારણસમયસારનું જ ધ્યાન કરવું જોઈએ? ઉત્તર : ના, ધ્યેય તે કારણસમયસાર છે. વિશેષકારણસમયસાર કયાંક તે ધ્યાનરૂપ છે અને કયાંક તે ધ્યાનના ફળ રૂપ છે. પ્રશ્ન ૯ : ભાવમક્ષ કયા ગુણસ્થાનમાં છે? ઉત્તર : ભાવમક્ષ તેરમા ગુણસ્થાનમાં છે અને આત્મદ્રવ્યની અપેક્ષાએ ભાવભેક્ષ એટલે જીવમેક્ષ અતીત-ગુણસ્થાન થતાં જ થઈ જાય છે. પ્રશ્ન ૧૦ : દ્રવ્યમેક્ષ કયા ગુણસ્થાનમાં હોય છે? ઉત્તર : ઘાતી કર્મોની અપેક્ષાએ દ્રવ્યમક્ષ તેરમા ગુણસ્થાને છે અને સમસ્ત કર્મોની મુક્તિની અપેક્ષાએ દ્રવ્યમક્ષ અતીત ગુણસ્થાન થતાં જ થઈ જાય છે. પ્રશ્ન ૧૧ : મુક્ત અવસ્થામાં આત્માની શું સ્થિતિ હોય છે? ઉત્તર : મુક્ત પરમાત્મા, કેવળજ્ઞાન દ્વારા ત્રણલેક, ત્રણ કાળવતી સમસ્ત દ્રવ્ય-ગુણ પર્યાને જાણે છે. કેવળ દર્શન દ્વારા સર્વજ્ઞાયક આત્માના સ્વરૂપને નિરંતર ચેતે છે. અનંત આનંદ દ્વારા પૂર્ણ નિરાકુળતારૂપ સહજ પરમાનંદને ભેગવે છે. આ પ્રકારે સમસ્ત ગુણોના પૂર્ણ શુદ્ધ વિકાસને અનુભવ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005241
Book TitleDravya Sangraha Prashnottari Tika
Original Sutra AuthorN/A
AuthorManohar Varni, Mukundbhai Soneji
PublisherGujarat Prantiya Sahajanand Sahitya Mandir Ahmedabad
Publication Year1974
Total Pages498
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy