SearchBrowseAboutContactDonate
Page Preview
Page 371
Loading...
Download File
Download File
Page Text
________________ ३७२ द्रव्यसंग्रह प्रश्नोत्तरी टीका નિર્જરા થાય છે અને વીતરાગસમ્યગદષ્ટિએને પાપ-પુણ્યરૂપ બન્ને પ્રકારના કર્મોની નિર્જરા થાય છે. પ્રશ્ન ૧૨ : સરાગસમ્યગષ્ટિઓને પાપનિર્જરની માફક પુણ્યનિર્જરા ન થવાથી સંસારની વૃદ્ધિ થાય છે? ઉત્તર : સંસારનું મૂળ કારણ પાપ છે, તેની તે વિશેષપણે નિર્જરા સમ્યગદષ્ટિ કરે જ છે તેથી સંસારની વૃદ્ધિ થતી નથી, પાપકર્મોની નિર્જરાથી કર્મરૂપી ભાર એ છે કે છે જેને એ આ અંતરાત્મા શીધ્ર વીતરાગસમ્યગદષ્ટિ થઈ જાય છે અને ત્યારે પાપ-પુણ્યને નાશ કરીને શીધ્ર સંસારને છેદ કરી શકે છે. આ પ્રકારે નિર્જરાતત્ત્વનું વર્ણન કરીને હવે મેક્ષિતત્ત્વનું વર્ણન કરે છે. सव्वस्स कम्मळेा ओ खयहेई अप्पणो हि परिणामो। तेओ स भावोकला व्यविमेोकला य कम्मपुहभावो ॥ ३७ અન્વયઃ દુ ક નો ઘરળ અરવલ્સ વગ્યા खयहेदू स भावमोकरवा य कम्मपुहभावो द्रव्यविमा करवा णेयो। અનુવાદ: નિશ્ચયથી આત્માને જે પરિણામ સર્વ કર્મક્ષયનું કારણ છે તે ભાવમોક્ષ છે અને આત્માથી) કર્મોનું પૃથક્ થઈ જવું તે દ્રવ્યમેક્ષ જાણ. પ્રશ્ન ૧: આત્માને કર્યું પરિણામ કર્મક્ષયનું કારણ છે? ઉત્તર : નિશ્ચયરત્નત્રયાત્મક કારણસમયસારરૂપ આત્માને પરિણામ કર્મક્ષયનું કારણ છે. પ્રશ્ન ર : કારણસમયસાર શું છે? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005241
Book TitleDravya Sangraha Prashnottari Tika
Original Sutra AuthorN/A
AuthorManohar Varni, Mukundbhai Soneji
PublisherGujarat Prantiya Sahajanand Sahitya Mandir Ahmedabad
Publication Year1974
Total Pages498
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy