________________
गाथा ३५
३५९
કહેલું સ્વરૂપ તે વ્યવહારધર્મીનુ અથવા બાહ્યધર્મ નુ જાણવુ. (૧) અખંડ ચૈતન્યસ્વાભાવને ધર્મ કહે છે.
(૨) અખંડ ચૈતન્યસ્વભાવને સર્વથા અનુરૂપ પિરણામ તેને ધર્મ કહે છે.
(૩) મેાહક્ષેાભથી સથા રહિત પરિણામને ધર્મ કહે છે. (૪) રાગદ્વેષની આધારહિત પરમ અહિંસાને ધમ કહે છે. (૫) નિજશુદ્ધાત્માના શ્રદ્ધાન-જ્ઞાન આચરણરૂપ અભેદ રત્નત્રયને ધર્મ કહે છે.
(૬) શુદ્ધાત્માના સંવેદનને ધર્મ કહે છે. (૭) શુદ્ધાત્માના અવલંબનને ધર્મ કહે છે. (૮) શુદ્ધાત્મતત્ત્વના ઉપયેગને ધર્મ કહે છે. (૯) શુદ્ધાત્મતત્ત્વની ભાવનાને ઉપયાગ કહે છે. (૧૦) શુદ્ધાત્મતત્વની પ્રતીતિ-ષ્ટિને ધર્મ કહે છે. (૧૧) ઉત્તમ ક્ષમા વગેરે દશ વિશુદ્ધ ભાવાને ધર્મ કહે છે. (૧૨) જીવાદિ તત્ત્વાના સાચા શ્રદ્ધાન, સાચા જ્ઞાન અને અત્રતના ત્યાગરૂપ ભેદરત્નત્રયને ધર્મ કહે છે. (૧૩) જે દુઃખાથી છેડાવીને ઉત્તમ સુખમાં લઈ જાય તેને ધર્મ કહે છે.
(૧૪) સમતા, વન્દના વગેરે સાધુના છ આવશ્યકીનુ પાલન કરવું તેને ધર્મ કહે છે.
(૧૫) દેવપૂજા, ગુરુપાસ્તિ વગેરે શ્રાવકના છ કન્યાનું પાલન કરવું તેને ધર્મ કહે છે.
(૧૬) જીવયા કરવી તેને ધમ કહે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org